બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court turned red eye on policeman appearing in court without uniform

ફટકાર / 'વર્દી વિનાના અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવાને લાયક નહીં', પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટ નારાજ, કરાશે કાર્યવાહી

Priyakant

Last Updated: 12:02 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court Latest News: ગુજરાત હાઈકોર્ટે વર્દી વિના કોર્ટમાં હાજર થતા પોલીસકર્મી સામે લાલ આંખ કરી, જે ખાખી વર્દીની દરકાર નથી કરતા તેવા પોલીસકર્મી સામે કાર્યવાહી થશે

  •  વર્દીની દરકાર ન કરનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે
  • ગુજરાત હાઈકોર્ટે વર્દી વિના કોર્ટમાં હાજર થતા પોલીસકર્મી સામે લાલ આંખ કરી 
  • યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થતા પોલીસકર્મી કાર્યવાહી કરવામાં આવશે

Gujarat High Court  : ગુજરાત હાઇકોર્ટે  યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરી છે. વાત જાણે એમ છે કે, હવે વર્દીની દરકાર ન કરનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. HCએ યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરી હતી. આ સાથે ખાખી વર્દીની દરકાર ન કરતા પોલસ અધિકારીઓથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. 

File Photo

હાઇકોર્ટમાં યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલઆંખ કરતાં કહ્યું છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં. યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે કાર્યવાહી થશે. આ સાથે હાઇકોર્ટે કહ્યું કે, યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરાશે. હાઇકોર્ટે કહ્યું કે, જે ખાખી વર્દીની દરકાર નથી કરતા તેવા પોલીસકર્મી સામે કાર્યવાહી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ