બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat BJP active regarding Lok Sabha elections, meeting of MLAs-MPs at Kamalam tomorrow

મિશન 2024 / લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં, આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્યો-સાંસદોની બેઠક

Priyakant

Last Updated: 10:36 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્ટિવ, આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમમાં ખાતે મળશે બેઠક, ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદોને હાજર રહેવા આદેશ

  • લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપ યોજશે બેઠક
  • ગુજરાત ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળશે બેઠક
  • આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠકનુ આયોજન
  • CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બેઠકમા રહેશે હાજર
  • લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાગરૂપે મળશે બેઠક
  • પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે થશે ચર્ચા

Lok Sabha Election 2024 : દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી છે. આ તરફ હવે ગુજરાત ભાજપે મિશન 2024 ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હજાર રહેશે. 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ આવતીકાલે એટલે કે 12-12-2023ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળશે. મહત્વનું છે કે, આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. 

બેઠકમાં શું થઈ શકે ચર્ચા ? 
મહત્વનું છે કે, પ્રદેશ કાર્યાલય ખાતે મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. મહત્વનું છે કે, ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત પણ ભાજપ એક્ટિવ બન્યું છે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે યોજાનાર આ બેઠકમાં  પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ