બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Gordhan Zafia said this to the displeasure of the workers

લોકસભા ચૂંટણી 2024 / ભાજપમાં તમામ વ્યવસ્થા છે' ગોરધન ઝડફિયાએ કાર્યકર્તાઓની નારાજગીને લઈ કરી આ વાત

Vishal Khamar

Last Updated: 05:25 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપનાં માઈક્રો પ્લાનિંગને લઈ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ VTV સાથે EXECULSIVE વાત કરી હતી. તેમજ માઈક્રો પ્લાનિંગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

રાજ્યમાં ધીમે ધીમે હવે લોકસભાની ચૂંટણી નો માહોલ દેખાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ પક્ષ દ્વારા 26 બેઠકો પર 5 લાખની લીડ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે ભાજપ ની સમગ્ર વ્યૂહરચનાને લઈને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ VTV સાથે EXECULSIVE વાત કરી હતી જેમાં ઝડફિયાએ કહ્યું હતું કે ભાજપ હંમેશા માટે ચૂંટણી માટે તૈયાર હોય છે અને સંગઠનની તાકાત અને સરકારનો ભરોસો છે જે લોકો સુધી જશે. 

ministers of state will come to the bjp office 2 days

છેલ્લા 5 મહિનાથી ચૂંટણીલક્ષી વિશેષ આયોજન કરી રહ્યા છીએ
હાલમાં તો બુથ સમિતિ સભ્યો રજીટ્રેશન કરવામાં આવ્યું છે. પેજ સમિતિ થી પ્રદેશ સુધી માળખું તૈયાર છે જ્યારે લોકસભા ની ચૂંટણીમાં સરકાર ની કામગીરી પ્રજા વચ્ચે સરકાર ની યોજના લઈ જવાનો અભિગમ છે. અમે છેલ્લા 5 મહિનાથી ચૂંટણીલક્ષી વિશેષ આયોજન કરી રહ્યા છીએ. બુથ સુધીની બેઠકો પૂર્ણ કરવામાં આવી છે. ભાજપ પક્ષના કાર્યકર માટે 5 લાખ ની લીડ એ હાર્ડ ટાસ્ક છે, પણ 10% મતદાન વધશે તો લીડ કલિયર થશે  2019 ના પરિણામમાં 50% બેઠકો 3 લાખ લીડ ની આસપાસ હતી. જ્યારે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે આ બાબતે ઝડફિયાએ નિવેદન આપ્યું હતું કે ભાજપમાં તમામ વ્યવસ્થા છે.

અમારી પાસે 72000 જેટલા પેજ સમિતિનાં સભ્યો નોંધાયેલા 
આ બાબતે ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે ચૂંટણી માટે તૈયાર જ હોય છે. વિશેષ કરીને અમારી પાસે જે સંગઠનની તાકાત છે. સમજો કે અમારી પાસે 72000 જેટલા પેજ સમિતિનાં સભ્યો નોંધાયેલા છે. અમારી બધી જ બુથ સમિતિનાં સભ્યો રજીસ્ટર્ડ છે વેરીફાઈડ છે. સંગઠનનું માળખું પેજ સમિતિથી માંડીને પ્રદેશ સુધીનું સુદ્રઢ વ્યવસ્થા જો કોઈ પણ પોલીટીકલ પાર્ટીની હોય તો તે ભાજપની છે. અને અમારો જીતનો આધાર સંગઠન અને સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકારનો પરિશ્રમ અને પ્રજા વચ્ચે સરકારની યોજના લઈ જવાનો સરકારનો અભિગમ. એના આધારે અમારી ચૂંટણી વ્યવસ્થા સંપૂર્ણ અમે લગભગ પાંચ છ મહિનાથી અમારી તૈયારીઓ, પ્લાનીંગ, આયોજન આ બધુ જ ચાલી રહ્યું છે.  અને એનાં સંદર્ભમાં નીચે અમારી બુથ સુધીની બેઠકો બહુ વખત પહેલા થઈ ગઈ છે.  

વધુ વાંચોઃ 'રૂપાલા કે ક્ષત્રિય સમાજ..બે માંથી એક જ ઓપ્શન', ભાજપ સાથે બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોનું એક સૂરે નિવેદન

પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે ટાર્ગેટ આપ્યો તે લોકોએ સહર્ષ સ્વીકાર્યો
લોકસભાની 26 બેઠકો પાંચ લાખની લીડથી જીતવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, હાર્ડ ટાસ્ક દેખીતી રીતે લાગે પરંતું પર્સન્ટેજ વોટીંગ લોકસભાનું 14 માં 48 ટકા હોય, 19 માં 62 ટકા થાય 10 ટકા મત વધેને એટલે પાંચ લાખનો ટાર્ગેટ પુરો થાય. કેટલીક સીટો એવી છે કે પાંચ લાખની નજીક છે.  50 ટકા સીટો એવી છે જે ત્રણ લાખની આસપાસ છે. થોડીક જ એવી સીટો છે જે બે લાખની આસપાસની છે. હવે પ્રશ્નએ છે કે પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે ટાર્ગેટ આપ્યો છે. જે લોકોએ સહર્ષ સ્વીકાર્યો છે. અમે 2014 માં ટાર્ગેટ આપ્યો હતો કે અમે 270 પ્લસ તો અને 282 લાવ્યા. અમે 19 માં ટાર્ગેટ રાખ્યો હતો કે 300 પ્લસ તો અમે 303 લાવ્યા.  આ વખતે અમે 400 પાર ટાર્ગેટ રાખ્યો છે. એ એમનેમ નથી થયું. ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થા છે અને વડાપ્રધાને કરેલા કામો.  છેલ્લા દસ વર્ષમાં જે બદલાવ આવ્યો છે. 2014 નાં જે નરેન્દ્રભાઈ મોદી હતા જે ભારતની આશા હતા. પાંચ વર્ષની કામગીરી ઉપલબ્ધીનાં કારણે 2019 ના નરેન્દ્રભાઈએ આ દેશનો ભરોસો બન્યા.  24 નાં નરેન્દ્રભાઈ છે તે 10 વર્ષની કામગીરીને કારણે ગેરંટી બન્યા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ