બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Good news for Vadodara residents, there will be no increase in city bus fares

રાહત / વડોદરાવાસીઓ માટે સારા સમાચાર, સિટી બસના ભાડામાં નહીં થાય વધારો

Priyakant

Last Updated: 01:27 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara City Bus Latest News: વડોદરામાં સિટી બસનું ભાડું વધારવા મામલે રાહતના સમાચાર, ચૂંટણી અને ગરમીના માહોલ વચ્ચે લોકોને હાલાકી ન થાય તે માટે ભાવ વધારો પરત ખેંચાયો

Vadodara City Bus News : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે વડોદરાથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી. જોકે હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સિટીબસ સેવાની સંચાલન અને કોર્પોરેશન સાથે બેઠક બાદ આ સિટીબસનો ભાવવધારો પાછો ખેંચાયો છે. નોંધનીય છે કે, વડોદરા સિટીબસમાં અંદાજે રોજના 1 લાખ જેટલા લોકો મુસાફરીનો લાભ લઈ રહ્યા છે.

વડોદરામાં સિટી બસનું ભાડું વધારવા મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મનપા સિટી બસનો કોન્ટ્રાક્ટ વિનાયક લોજિસ્ટકના પાસે છે. જોકે અગાઉ સિટી બસનું મિનિમમ ભાડું 7 રૂપિયા કરવામાં આવ્યું હતું. જેને લઈ વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી. જોકે કોન્ટ્રાક્ટરના માલિકોની મંત્રણા બાદ ભાવ વધારો પરત લેવામાં આવ્યો છે. વિનાયક લોજિસ્ટકના માલિકો સાથે વાત કરી નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલના સફાઈ કર્મીઓ હડતાળ પર, જાણ કર્યા વિના જ કોન્ટ્રાક્ટ બદલી દેવાતા મામલો મેદાને

સંસ્કારી નગરી વડોદરામાં રોજના સરેરાશ 1 લાખ જેટલા લોકો સિટીબસ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ તરફ અચાનક ભાવવધારાની જાહેરાત વચ્ચે મોટી રાહત મળી છે. આ તરફ ચૂંટણી અને ગરમીના માહોલ વચ્ચે લોકોને હાલાકી ન થાય તે માટે ભાવ વધારો પરત ખેંચાયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ સિટી બસનું મિનિમમ ભાડું 7 રૂપિયા કરવામાં આવ્યું હતું. જોકે હવે ચર્ચા-વિચારણા બાદ વડોદરામાં સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયા જ રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ