બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Goa Police alerted females not to change DP frequently to secure themselves from cyber crimes

એલર્ટ / વાંરવાર DP બદલવાની છે ટેવ? તો થઈ જજો સાવધાન, સાયબર ગઠિયાઓની વોચ લિસ્ટમાં પહેલા આવી જશો, પોલીસેનું એલર્ટ

Vaidehi

Last Updated: 07:27 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવા પોલીસે મહિલાઓને સાયબર ક્રાઈમનાં ગુનેગારોથી સાવધાન રહેવા માટે વારંવાર DP ન બદલવાની સલાહ આપી છે.

  • ગોવા પોલીસે સાયબર ક્રાઈમ ઘટાડવા આપી સલાહ
  • મહિલાઓને કહ્યું કે DP વારંવાર ન બદલવા
  • ગુનેગારો DP બદલનારાઓની શોધમાં હોય છે

સોશિયલ સાઈટ્સ પર વારંવાર ડિસ્પ્લે પિક્ચર DP અથવા તો પ્રોફાઈલ ફોટો બદલવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. ગોવા પોલીસે મહિલાઓને સાયબર ક્રાઈમથી બચવા માટે એક સલાહ આપી છે. પોલીસે કહ્યું કે વારંવાર ડીપી બદલવાથી સાવધાન રહેવું કારણકે  આવા ગુનેગારો વારંવાર ડીપી બદલનારાઓની શોધમાં હોય છે.

શક્ય હોય તેટલાં ઓછા ફોટો અપલોડ કરવા
મહિલાઓની સામે સાયબર ક્રાઈમનાં વધી રહેલા મામલાઓને ધ્યાનમાં લઈને પોલીસ અધિક્ષક સુનીતા સાવંતે મીડિયાને કહ્યું કે ગતવર્ષની તુલનામાં આ વર્ષે મામલાઓ બેગણાં થઈ ગયાં છે. જેનું મુખ્ય કારણ મહિલાઓની તરફથી સોશિયલ મીડિયા પર પોતાને અસુરક્ષિત બનાવવું અને બ્લેકમેઈલર્સનો શિકાર બનવાનું છે.પોલીસ અધિક્ષકે કહ્યું કે જ્યારે આપણે ઈંટરનેટ, ફેસબુક ઈંસ્ટાગ્રામ પર હોઈએ છીએ તો આપણે શક્ય હોય તેટલાં ઓછા ફોટો અપલોડ કરવા જોઈએ, પોતાને ઉજાગર ન કરવું જોઈએ. આપણે આપણી DP વારંવાર ન બદલવી જોઈએ. શિકારીઓ આ પ્રકારનાં એકાઉન્ટને સૌથી પહેલાં ટારગેટ કરતાં હોય છે. 

બદનામી અને ઉત્પીડનનો સામનો કરવો પડી શકે છે
સુનીતા સાવંતે કહ્યું કે તેના લીધે તમારે બદનામી અને ઉત્પીડનનો સામનો કરવો પડી શકે છે. એક રીલ અપલોડ કરીને તમે પોતાને એક હજાર કે 2 હજાર લોકોની સામે ઉજાર કરી રહ્યાં છો જેના લીધે આ પ્રકારનાં કેસ થઈ શકે છે. પારિવારિક ફોટો પણ શક્ય હોય તેટલા ઓછા અપલોડ કરવા જોઈએ.

પોલીસકર્મીઓનાં બાળકોને પણ નથી છોડ્યું...
તેમણે કહ્યું કે,' ઓનલાઈન ક્રિમિનલ્સે પોલીસકર્મીઓનાં બાળકોને પણ નથી છોડ્યું. હમણાં ચાર દિવસ પહેલાં અમને એક છોકરીની ફરિયાદ મળી હતી કે ફેસ-ઈટ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ બીજા કોઈએ ખોલ્યું હતું અને તે છોકરીની રીલો અને ફોટો અપલોડ કરવાનું શરૂ કરી દીધું હતું. તેને  બદનામ કરવાનું શરૂ કરી દીધું હતું. સાઈબર ક્રાઈમે ગુનો નોંધી લીધો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ