બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Girls do well in UPSC, 4 girls in top 5 ranks

દબદબો / UPSCમાં દીકરીઓએ વગાડ્યો ડંકો, ટોપ 5 રેન્કમાં 4 યુવતીઓ

Dinesh

Last Updated: 07:09 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSCનું રિઝલ્ટ જાહેર થતા દેશની દીકરીઓએ ડંકો વગાડ્યો; ઈશિતા કિશોરે પરીક્ષામાં AIR 1 રેન્ક મેળવ્યો છે જ્યારે ગરિમા લોહિયા, ઉમા હરિત એન અને સ્મૃતિ મિશ્રા ટોપ 5માં પોતાનું સ્થાન મેળવ્યું છે.

  • UPSCનું રિઝલ્ટ થયું જાહેર, ફરી વાર દીકરીઓ આવી અવ્વલ
  • ટોપ 5 રેન્કમાં દેશની 4 દીકરીઓએ ડંકો વગાડ્યો
  • ઈશિતા કિશોર, ગરિમા લોહિયા, ઉમા હરિત એન, સ્મૃતિ મિશ્રા ટોપ 5માં

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. UPSCનું રિઝલ્ટ જાહેર થતા દેશની દીકરીઓએ ડંકો વગાડ્યો છે, ટોપ-5 માં 4 દીકરીઓનો સમાવેશ થાય છે. UPSC પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા માટે તૈયારી કરે છે. જેમાંથી ઘણા ઓછાને આમાં સફળતાં મળે છે. ત્યારે આજે પરિણામ જાહેર થતાં દેશની દીકરીઓએ ડંકો વગાડ્યો છે.  ઈશિતા કિશોરે પરીક્ષામાં AIR 1 રેન્ક મેળવ્યો છે જ્યારે ગરિમા લોહિયા, ઉમા હરિત એન અને સ્મૃતિ મિશ્રા ટોપ 5માં પોતાનું સ્થાન મેળવ્યું છે.

ઈશિતા કિશોર પ્રથમ રેન્ક મેળવ્યો છે

ઈશિતા કિશોર

ગરિમા લોહિયા સેકન્ડ નંબર હાંસલ કર્યો છે

ઉમા હરિત

ઉમા હરિત એન ત્રીજા નંબરે આવી છે

ઉમા હરિત એન

સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમાંકે આવી છે

સ્મૃતિ મિશ્રા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ