બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / girl opened bottle cap with which speed you will not be able to blink watch video

VIDEO / આને પણ ટેલેન્ટ કહેવાય હોં! જે ઝડપે આ સુંદરીએ બોટલ ખોલી છે! જોનારા તો જોતાં જ રહી ગયા

Premal

Last Updated: 07:29 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ કામ જ્યારે માણસ મન લગાવીને કરે છે, તો ધીરે-ધીરે તેના કામમાં પરફેક્શન આવી જાય છે. સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વેટ્રેસ બોટલનુ ઢાંકણુ ખોલી રહી છે. હવે તમે વિચારશો કે તેમાં નવી વાત શું છે અને તેમાં અલગ વાત શું છે.

  • સોશિયલ મીડિયામાં સુંદર યુવતીનો વીડિયો થયો વાયરલ
  • સુંદરીએ તિવ્ર ગતિથી ખોલી નાખી બોટલ
  • વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો વીડિયો 

આંગળીઓની કમાલ કરે છે વેટ્રેસ 

વીડિયોમાં અલગ વાત એ છે કે તેમાં જોવા મળેલી વેટ્રેસ એટલી સ્પીડમાં બોટલનુ ઢાંકણુ ખોલે છે, જેટલી સ્પીડમાં તમે પાપણ પણ પલટાવી નાખશો. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક વેટ્રેસ લોકોને ખાવાનુ સર્વ કરાવી રહી છે. આ દરમ્યાન તે ડ્રિન્કની બોટલ ખોલી રહી છે. જેના માટે તે ઓપનર દ્વારા કમાલનો કરતબ બતાવે છે તે ઓપનરને પોતાની આંગળીમાં ફેરવે છે અને ચપટીમાં બોટલ ખોલી નાખે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Techzexpress (@techzexpress)

યુવતીની સ્ટાઈલ પર ફીદા થયા ઈન્ટરનેટ યુઝર્સ

આમ તો આ વીડિયોને બોટલ ખોલવાની સ્પીડથી રેકોર્ડ કરવામાં આવ્યો છે, પરંતુ જે સ્ટાઈલથી યુવતી આંગળીઓ પર બિયરની બોટલને ફેરવે છે. તે અંદાજ જીતી લેનારો છે. આ અમેજિંગ વીડિયોને techzexpress નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યાં બાદ વેટ્રેસના કામના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. વેટ્રેસનો બોટલ ખોલવાના અંદાજથી લોકો હેરાન થઇ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ