બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / Ghee is not only beneficial but also harmful, these people should not consume it by mistake

Health Tips / ઘી ખાવાના ફક્ત ફાયદા નહીં નુકશાન પણ આટલા જ છે, આ લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ સેવન

Megha

Last Updated: 05:59 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડીલો આપણે ઘી વાળી રોટલી અને લાડવા ખાવા માટે કહેતા રહે છે. શું તમે જાણો છો ઘી ખાવાથી નુકશાન પણ પંહોચે છે.

  • શું તમે જાણો છો ઘી ખાવાથી નુકશાન પણ પંહોચે છે.
  • આ લોકોએ ક્યારેય ઘી ન ખાવું જોઈએ.
  • ઘી પચવામાં ઘણું ભારી હોય છે

ઘી ખાવાના અઢળક ફાયદા વિશે તમે જાણતા હશો. વાળથી લઈને શરીરના દરેક અંગોને ઘી ફાયદો પંહોચાડે છે આ વિશે પણ ઘણું સાંભળ્યું હશે. આજે પણ આપણાં વડીલો આપણે ઘી વાળી રોટલી અને લાડવા ખાવા માટે કહેતા રહે છે. પણ શું તમે જાણો છો ઘી ખાવાથી નુકશાન પણ પંહોચે છે. આ સુપર ફૂડ ઘણા લોકોને નુકશાન પંહોચાડે છે. ઘણા લોકોને ઘી ખવાથી ફાયદો નહીં પણ નુકશાન પંહોચે છે. આયુર્વેદ અનુસાર ઘીના ઘણા ફાયદા છે પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા લોકોએ ઘી ન ખાવું જોઈએ. 

1. ઘી પચવામાં ભારી 
ઘી પચવામાં ઘણું ભારી હોય છે અને અને ઘણા લોકો માટે ઘી એક રેચક તરીકે કામ કરે છે. અપચાથી પીડિત લોકોને ઘી થી ઘણું નુકશાન થાય છે. જો કોઈ વ્યક્તિ જૂના અપચય કે પેટની સમસ્યાથી પીડિત છે તો એમને ઘી નું વધુ સેવન ન કરવું જોઈએ.  

2. કફમાં વધારો થાય છે 
આયુર્વેદ અનુસાર ઘી કફ વધારવામાં મદદ કરે છે એટલા માટે શરદી ઉધરસથી પીડિત લોકોએ ઘીનું સેવન ન કરવું જોઈએ. 

3. ગર્ભવતી મહિલા 
ગર્ભવતી મહિલાઓ સામાન્ય રીતે પેટ ફુલવણી સમસ્યા અને અપચાથી પરેશાન રહેતી હોય છે એવામાં એમને ઘીનું ઓછું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. 

4. લિવરની સમસ્યા 
લિવરની સમસ્યાથી પીડિત લોકોએ ઘીનું સેવન ન્ કરવું જોઈએ. જો તમને લીવર સંબધિત કોઈ પણ બીમારી છે તો ઘીને તમારે તમારી ડાઈટ લિસ્ટ માંથી બહાર કરી દેવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ