બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Get married only if you bring a helicopter! See what the groom did to meet Deesa's fianc's insistence

સાસરીયે લીલા લહેર / હેલિકોપ્ટર લઇને આવો તો જ લગ્ન કરું ! ડીસાની ફિયાન્સીની જીદ પુરી કરવા વરરાજાએ જુઓ શું કર્યું

Mehul

Last Updated: 08:48 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસાના રણકાંઠા વિસ્તારમાં પ્રિયતમાએ જીદ કરી કે, જાન તો હેલીકોપ્ટરમાં જ આવવી જોઈએ. પછી લગ્ન એ જ આખરી મંઝીલ સમજી ગયેલો યુવક રાજસ્થાનથી હેલીકોપ્તર લઈને ઉડ્યો.અને પછી લગ્ન કર્યા

  • સૈયા દિલ મે નહિ, હેલીકોપ્ટર મે આના રે...
  • ડીસામાં આબુરોડથી જાન હેલીકોપ્ટરમાં આવી 
  • 'ના લાલ મોટર,ના ગુલાબી ગજરો,છતાં સાસરીયે લહેર 

દેશના મોટા મોટા ઉદ્ઘ્યોપતિઓનાં શાનદાર અને જાનદાર લગ્નોમાં લક્ઝુરીયસ ગાડીની કતારો તમે જોઈ હશે. ભવ્યાતી ભાવ લગ્નોમાં રાજવાડી ઠાઠ તમે અનુભવ્યો નહિ હોય તો જોયો હશે. પણ પ્રિયતમાની જીદ આગળ ઝુકી જઈને કોઈ વરરાજો,પ્રેમમાં જીદ પૂરી કરી દે તેવા કિસ્સા જવલ્લે જ જોવા મળે છે. આવો જ એક કિસ્સો ડીસાના રણકાંઠા વિસ્તારમાં બન્યો છે. પ્રિયતમા કન્યકા એ જીદ કરી કે, જાન તો હેલીકોપ્ટરમાં જ આવવી જોઈએ. પછી લગ્ન એ જ આખરી મંઝીલ સમજી ગયેલો યુવક રાજસ્થાનથી હેલીકોપ્તર લઈને ઉડ્યો. ખોબા જેવા વિસ્તારમાં હેલીકોપ્ટર ઉતરતા માંડવીયા તો ઠીક જાનૈયા પણ ઉત્સાહમાં હતા અને ગામ ચઢ્યું હિલ્લોળે. 

સ્ત્રી હઠ સામે,ઘૂટણીયે ભરથાર,આવ્યો કોપ્ટર લઈને  

રાજહઠ,બાળહઠ અને સ્ત્રી હઠનું પરિણામ સુપેરે જાણતો રાજસ્થાનના આબુરોડ પરનો માળી સમાજનો યુવક પ્રેમિકાની માંગણી સામે જેમ પ્રપોઝ કરતા ઘૂટણીયે પડી જાય તેમ લગ્નની જાન હેલીકોપ્ટરમાં લાવવાની જીદ સામે એવી રીતે જ ઝૂકી ગયો. ડીસાના પઢિયાર પરિવારની લાડકીએ ભાવી ભરથારને એવો તો મોહપાશમાં બાંધ્યો હતો કે, ભરથાર રાજસ્થાનના માળી પરિવારનો સુરેન્દ્ર રાઠોડ પણ, એક હરફ ના ઉચારી શક્યો અને જીદ કહેતા માંગણીને તાબે થઈ ઉડી આવ્યો હેલીકોપ્ટર લઈને. ડીસાની યુવતી હની પઢિયારની જીદ હતી કે ભાવી ભરથાર  લગ્ન કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ આવે. તો ભરથાર સુરેન્દ્ર રાઠોડ ફિયાન્સી હનીની જીદ પૂરી કરવા માટે 20 લાખનો ખર્ચ  કરી હેલિકોપ્ટર ભાડે કરી જાન લઇ ડીસા પહોચ્યો હતો. વરરાજાના આ શાહી હેલીકોપ્તરનું  લેન્ડિંગ ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં કરાતા, હેલીકોપ્ટરમાં જાન આવીની વાત વાયુવેગે ડીસામાં પ્રસરી જતા લોકટોળા આ નજારો જોવા એકત્રિત થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ