બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Get KYC update of FAStag done by 29th February, otherwise you will have to pay double Toll Tax

તમારા કામનું / VIDEO: 29મી ફેબ્રુઆરી સુધીમાં ઘરે બેઠા કરાવી લો FAStagનું KYC અપડેટ, નહીં તો ભરવો પડશે બમણો Toll Tax

Megha

Last Updated: 09:39 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

29મી ફેબ્રુઆરી સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો, તો ફાસ્ટેગ 1લી માર્ચથી ડીએક્ટિવ થઈ જશે, એટલે કે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. KYC અપડેટ કરાવું છે તો આ પ્રોસેસ ફોલો કરો.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI પોતાની ‘વન વ્હીકલ, વન ફાસ્ટેગ’પહેલને લાગુ કરી રહી છે, એટલે કે એક વ્હિકલમાં એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે. NHAI એ ફાસ્ટેગનના KYCને અપડેટ કરવાની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 સુધી વધારી છે. 

પણ જો તમે 29મી ફેબ્રુઆરીની નવી ડેડલાઈન સુધીમાં તમારું ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કરો, તો તમારો ફાસ્ટેગ 1લી માર્ચથી ડીએક્ટિવ થઈ જશે, એટલે કે તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. તમે ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે KYC અપડેટ કરી શકો છો, હવે જો ઓનલાઈન તમારા ફાસ્ટેગનું KYC અપડેટ કરાવું છે તો આ પ્રોસેસ ફોલો કરો. 

આઈડી પ્રૂફ અને સરનામાના પુરાવા માટે પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડમાંથી કોઈ પણ એક આ ઉપરાંત, વ્હીકલની RC એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે. 

એ બાદ સૌથી પહેલા તો તમારા ફોનમાં અથવા કમ્પ્યુટરમાં https://fastag.ihmcl.com વેબસાઈટ ખોલી લો.
હવે જિસ્ટર્ડ મોબાઈલ નંબર જે તમારા ફાસ્ટેગ સાથે લિંક છે તે પાસવર્ડ સાથે ઈન્સર્ટ કરો. પાસવર્ડ યાદ નથી, તો Get OTP પર ક્લિક કરો. 
જો KYC અપડેટ ન થયું હોય, તો 'KYC'સબ સેકશન પર ક્લિક કરો અને પછી કસ્ટમર ટાઈપ સિલેકટ કરવાનું રહેશે
હવે ID પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ સબમિટ કરીને બાકીની ઈન્ફો ભરવાની છે. સાથે જ તમારો પાસપોર્ટ સાઇઝનો પણ અપલોડ કરો. 
તમારા કેવાયસીની પ્રોસેસ શરૂ થઈ ગઈ.

Get FASTag updated otherwise you have to pay double Toll Tax, do KYC like this

આ ઉપરાંત જો તમે કોઈ બેન્ક દ્વારા ફાસ્ટેગ લીધેલો છે, તો તમે તેના પોર્ટલ પર જઈને પણ કેવાયસી કરી શકો છો. અથવા તો ફાસ્ટેગ વોલેટ એપ દ્વારા મોબાઈલમાંથી પણ કેવાયસી કમ્પલિટ કરી શકો છો.

વધુ વાંચો: જલ્દી કરો! FASTAG KYCની છેલ્લી તારીખ નજીક આવી ગઇ, ફટાફટ અપડેટ કરાવી લેજો નહીં તો મુશ્કેલીમાં મુકાશો

ફાસ્ટેગ કેવાયસીની ઑફલાઇન રીત 
આ સિવાય તમે ફાસ્ટેગનું ઓફલાઈન કેવાયસી પણ કરાવી શકો છો. આ માટે તમે જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું છે તે બેંકની બ્રાન્ચ પર જઈને તમે KYC પૂર્ણ કરી શકો છો. જો તમને કોઈ મદદ અથવા માહિતીની જરૂર હોય, તો તમે નજીકના ટોલ પ્લાઝા પર જઈને પૂછપરછ કરી શકો છો. આ સિવાય ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ