બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ભારત / Get FASTag updated otherwise you have to pay double Toll Tax, do KYC like this

કામની વાત / જલ્દી કરો! FASTAG KYCની છેલ્લી તારીખ નજીક આવી ગઇ, ફટાફટ અપડેટ કરાવી લેજો નહીં તો મુશ્કેલીમાં મુકાશો

Megha

Last Updated: 08:40 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સપ્રેસવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુશ્કેલી વિના મુસાફરી કરવા માંગો છો, તો 29મી ફેબ્રુઆરી સુધીમાં તમારું કેવાયસી અપડેટ કરાવી લો નહીં તો સમસ્યાનો સામનો કરવો પડી શકે

 જો તમે હજી સુધી તમારું ફાસ્ટેગ KYC કરાવ્યું નથી તો તમારી પાસે કાલ સુધીનો જ સમય છે. KYC વગરના ફાસ્ટેગને 29 ફેબ્રુઆરી પછી બ્લેકલિસ્ટ અથવા નિષ્ક્રિય કરવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ નિર્ણય લીધો છે. તેથી અસુવિધા ટાળવા માટે, ખાતરી કરો કે તમારા ફાસ્ટેગનું KYC અપડેટ થયેલ છે. 

Fasteg users should do this before February 29 otherwise double toll tax will be charged.

આ નિર્ણય લેવા પાછળ NHAIનો ઉદ્દેશ બહુવિધ વાહનો માટે એક જ FASTAG નો ઉપયોગ કરવા અથવા કોઈ ચોક્કસ વાહન સાથે બહુવિધ FASTAGને લીંક કરતા યુઝર્સને રોકવાનો છે. એટલે જો હવે તમે એક્સપ્રેસવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુશ્કેલી વિના મુસાફરી કરવા માંગો છો, તો 29મી ફેબ્રુઆરી સુધીમાં તમારું કેવાયસી ચોક્કસપણે અપડેટ કરો. જો તમે FASTAG અપડેટ નહીં કરાવો તો આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.. 

ડબલ ટોલ ચૂકવવો પડશે
જો તમે સમયમર્યાદા પહેલા KYC પૂર્ણ ન કરો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.

If you haven't done your Fastag KYC yet, do it as soon as possible

FASTag બ્લેકલિસ્ટ કરવામાં આવશે
ખરેખર, NHAI એ પહેલાથી જ 29મી ફેબ્રુઆરીની સમયમર્યાદા નક્કી કરી છે. જેઓ સમયમર્યાદા પહેલા KYC પૂર્ણ નહીં કરે તેમના ફાસ્ટેકને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ પછી તે ટોલ ટેક્સ પર કામ નહીં કરે.

વધુ વાંચો: સાયબર ફ્રોડથી બચવું છે? તો RBIની આ ગાઇડલાઇન વાંચી લેજો, નહીં પડે કોઇને કંઇ જ પૂછવાની જરૂર

બ્લેકલિસ્ટેડ હોય તો ડબલ ટોલ
જો ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ હોય અથવા કારની વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ હાજર ન હોય, તો કાર ચાલકે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. એવામાં શું તમે જાણો છો કે FASTag KYC કેવી રીતે અપડેટ કરવું?

તમે ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે KYC અપડેટ કરી શકો છો. જુઓ આખી પ્રોસેસ.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ