બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gandhinagar Education Ministers Personal Secretary removed

BREAKING / ગાંધીનગર: શિક્ષણમંત્રીના અંગત સચિવને હટાવાયા, એસ.કે લાંગા કેસમાં નામ ખૂલતાં કાર્યવાહી, જાણો મામલો

Kishor

Last Updated: 08:15 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર શિક્ષણમંત્રીના અંગત સચિવ અભયસિંહ ઝાલાનું એસ.કે લાંગા કેસમાં નામ ખુલતા તેઓને હટાવી દેવાયા છે.

  • શિક્ષણ મંત્રીના APS અભયસિંહ ઝાલાને હટાવાયા
  • શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની ઓફિસમાં APS તરીકે હતા અભયસિંહ ઝાલા
  • એસ.કે લાંગાની ચાલી રહેલ તપાસમાં નામ આવતા લેવાયો નિર્ણય

ગાંધીનગરની મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના  શિક્ષણમંત્રીના અંગત સચિવને હટાવાયા છે. જેમાં એસ.કે લાંગા કેસમાં નામ ખુલતા અભયસિંહ ઝાલાને હટાવી દેવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીના APS અભયસિંહ ઝાલાને હટાવાતા ચર્ચા જાગી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની ઓફિસમાં APS તરીકે અભયસિંહ ઝાલા ફરજ બજાવતા હતા. નોંધનિય છે કે ભ્રષ્ટાચાર કેસમા આઈએએસ અધિકારી એસ.કે લાંગાની સામે તપાસ ચાલી રહી છે. જેમાં નામ સામે આવતા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

એસ.કે.લાંગા સામે કેસ શું છે?

  • જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં ધરપકડ કરાઇ હતી
  • જમીન કૌભાંડ સમયે ગાંધીનગરના કલેક્ટર હતા એસ.કે. લાંગા
  • સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે
  • ગાંધીનગરમાં કેતન ધૃવ નામના આરોપીએ કરી હતી ફરિયાદ 
  • ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂરઉપયોગ કરવા બાબતે થઇ હતી ફરિયાદ 
  • માતર વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યા હતા
  • કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને અપાવી
  • બિન ખેડૂતોને ખેડૂત બનાવી જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ કર્યુ

કોણ છે એસ.કે.લાંગા?

  • એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા
  • લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે
  • AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે
  • લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે
  • ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે
  • ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

એસ.કે.લાંગાની સંપત્તિ કેટલી?

  • એસ.કે.લાંગા તેમના મળતિયા અને સંબંધીના નામે અઢળક સંપત્તિ
  • જમીનોના સોદામાં ભાગ પણ રહેતો હતો
  • અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ અનેક દુકાનો હોવાની ચર્ચા
  • પરિવારના સભ્યના નામે પણ અનેક પ્રોપર્ટી
  • રાઇસ મિલમાં ભાગીદારી હોવાની ચર્ચા 

માતરનો મામલો શું હતો?

  • માતરમાં બિન ખેડૂતોની તપાસમાં દસ્તાવેજોની ચકાસણી થયો હતો પર્દાફાશ 
  • માતર તાલુકાના વિરોજા ગામે ખરીદી હતી જમીન
  • રેકર્ડ અને કાગળની ચકાસણી દરમિયાન ખોટી રીતે ખેડૂત બન્યાની ચર્ચા 
  • ખેડૂત બન્યા તે અંગે જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ હતી
  • નોટિસ બાદ લાંગા ખેડૂત હોવાના પૂરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરાઇ હતી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ