બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Gadhvi-Charan Samaj, Village-by-Village Application Papers in a Mood to Fight Against Giga Bhammar's Vanivilas

આક્રમક / ગીગા ભમ્મરના વાણીવિલાસ સામે લડી લેવાના મૂડમાં ગઢવી-ચારણ સમાજ, ગામે-ગામ અપાયા આવેદનપત્ર

Dinesh

Last Updated: 09:33 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Giga Bhammar statement: ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજની વિરૂદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીનો મામલે બરવાળા પંથકના ગઢવી અને કાઠી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

  • ગીગા ભમ્મરના વાણીવિલાસથી રોષ
  • ગઢવી-ચારણ સમાજ થયો નારાજ
  • ગામે-ગામ અપાયા આવેદનપત્ર 


ભાવનગરના તળાજામાં આહીર સમાજ અગ્રણીના વિવાદિત નિવેદન બાદ ચારણ-ગઢવી સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે બોટાદના બરવાળા પંથકના ચારણ, કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે. આ રોષને પગલે ભાવનગરના તળાજા ગઢવી સમાજે દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો રાજકોટમાં પણ ચારણ-ગઢવી સમાજે વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ રેલી યોજી રાજકોટ ક્લેક્ટરને આવેદન પાઠવ્યુ છે.

બરવાળા પંથકમાં આવેદન પાઠવ્યા 
ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજની વિરૂદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. બરવાળા પંથકના ગઢવી અને કાઠી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. બરવાળા પંથકના ચારણ, કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે. ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહી કરવા સમાજના અગ્રણીઓની માગ છે. તળાજા ખાતે યોજાયેલા સમુહ લગ્ન સમારોહમાં ગીગા ભમ્મરે અભદ્ર ટીપ્પણી કરી હતી 

ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાઈ 
ભાવનગરમાં ચારણ-ગઢવી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીને લઇ ફરિયાદ નોંધાઈ છે. તળાજા ગઢવી સમાજ દ્વારા દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર સામે ફરિયાદ કરાઈ છે અત્રે જણાવીએ કે,  અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાઇ છે.  ચારણ ગઢવી સમાજ સામે વિવાદિત ટિપ્પણી બાદ રોષ ફાટી નીકળ્યો છે. વિવાદ બાદ ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે માફી માગી છે. 

વાંચવા જેવું: ગુજરાતમાં વરસાદના કોઈ આસાર નહીં! બેવડી ઋતુનો થશે અહેસાસ, આગામી 5 દિવસની આગાહી પર કરો નજર

દાખલારૂપ કાર્યવાહીની માગ કરાઈ
રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થયા છે.  ગીગા ભમ્મર દ્વારા ટિપ્પણી સામે સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ રેલી યોજી આવેદન પાઠવવાનો નિર્ણય કરાયો હતો. જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસર કાર્યવાહીની માગ કરી છે.  ફરી વખત આવુ ન બને તેવી દાખલારૂપ કાર્યવાહીની માગ કરાઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ