બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / gadar 2 to flop at the box office krk says sunny deol gayee bhains paani main

મનોરંજન / 'હવે બ્લોકડસ્ટર બનતા આ ફિલ્મને કોઇ નહીં...', Gadar 2ને લઇ KRKનો કટાક્ષ, જુઓ ટ્વિટ

Manisha Jogi

Last Updated: 04:35 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KKRએ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’ બાબતે ભવિષ્યવાણી કરી છે કે, આ ફિલ્મને ફ્લોપ થતા કોઈ નહીં બચાવી શકે.

  • ફેમસ ક્રિટિક્સ KKRએ ફિલ્મ ‘ગદર 2’ બાબતે ભવિષ્યવાણી કરી
  • આ ફિલ્મને ફ્લોપ થતા કોઈ નહીં બચાવી શકે
  • KKRએ કપિલ શર્માના શોને પનોતી કહ્યું

ફેમસ ક્રિટિક્સ તરીકે ઓળખાતા કમાલ રશિદ ખાન (KKR) અનેક વાર બોલીવુડ ફિલ્મો, અભિનેતા, અભિનેતાઓના અંગત જીવન પર કમેન્ટ કરતા હોય છે. તેઓ ટ્વિટર પર ફિલ્મના રિવ્યૂ આપતા હોય છે કે, આવનારી ફિલ્મ ફ્લોપ રહેશે કે હિટ. KKRએ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’ બાબતે ભવિષ્યવાણી કરી છે કે, આ ફિલ્મને ફ્લોપ થતા કોઈ નહીં બચાવી શકે. 

KKRએ ગદર 2 બાબતે આપ્યું રિએક્શન
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ બાબતે ક્રેઝ વધી ગયો છે. આ ફિલ્મનું ટીઝર જાહેર થયું છે, ફેન્સ આ ફિલ્મ બાબતે ખૂબ જ એક્સાઈટેડ છે. આ ફિલ્મના બેકગ્રાઉન્ડ સોન્ગ અને ડાયલોગ ખૂબ જ એન્ટરટેઈનિંગ હતા. KKRએ ધ કપિલ શર્માના શોને પનોતી ગણાવીને ટ્વિટ કર્યું છે કે, ‘આજે ટીમ ગદર 2 ધ કપિલ શર્માના શોનું શુટીંગ કરી રહી છે! ગઈ ભૈંસ પાની મેં... હવે આ ફિલ્મને બ્લોકડસ્ટર બનાવતા કોઈ નહીં રોકી શકે.’

KKRએ કપિલ શર્માના શોને પનોતી કહ્યું
KKRએ ટ્વિટ કર્યું છે કે, ‘હું ફરી વાર કહું છું કે, જો કપિલ શર્માના શો પર કોઈ ફિલ્મનો પ્રચાર કરવામાં આવે છે, તો તે ફિલ્મ નિશ્ચિતરૂપે ફ્લોપ થઈ જશે. આ વાત ખૂબ જ સ્પષ્ટ છે કે, લોકો કપિલ માટે કપિલની ફિલ્મ નહીં જોવે તો કપિલ માટે અન્ય કોઈ ફિલ્મ શા માટે જોશે. ફિલ્મો બાબતે કપિલ પનોતી છે.’

ફિલ્મ ‘ગદર 2’નું ધમાકેદાર ટીઝર
થોડ દિવસ પહેલા ફિલ્મ ‘ગદર 2’નું ટીઝર રિલીઝ થયું હતું. જેમા બેકગ્રાઉન્ડમાં એક મહિલાના અવાજમાં ડાયલોગ સંભળાઈ રહ્યા છે. ‘દામાદ હૈ યે પાકિસ્તાન કા, ઉસે નારિયેલ દો, ટીકા લગાઓ, વરના ઈસ બાર વો દહેજ મેં પૂરા લાહૌર લે જાયેગા.’ ઉપરાંત સની દેઓલ આ ફિલ્મમાં હેન્ડપંપની જગ્યાએ કાર્ટ વ્હીલથી દુશ્મનો સાથે લડી રહ્યા છે. ટીઝરના અંતમાં તેઓ કોઈ વ્યક્તિની કબર પર રોઈ રહ્યા છે. ઉપરાંત ‘ઘર આજા પરદેસી...’ ગીત પણ વાગી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ