બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From now on all courts of Gujarat from RTI applications to first appeal can be done online

સુવિધા / હવેથી ગુજરાતની તમામ કોર્ટમાં RTI અરજીઓથી લઇને ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે, વધુ એક પોર્ટલ હાઈકોર્ટમાં લૉન્ચ

Malay

Last Updated: 09:39 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High court News: ગુજરાતની તમામ કોર્ટ માટે RTI પોર્ટલ લૉન્ચ કરાયું છે. તમામ કોર્ટમાં RTI અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે.

 

  • ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક પોર્ટલ લૉન્ચ
  • તમામ કોર્ટ માટે RTI પોર્ટલ લૉન્ચ 
  • RTIની ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે

ગુજરાત હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટના આઈટી સેલ દ્વારા રાજ્યની તમામ કોર્ટ માટે e-RTI પોર્ટલ લૉન્ચ કરાયું છે. હવે અરજદાર આ પોર્ટલ પર જઈને ઓનલાઈન RTI અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે. સાથે જ અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જોઈ શકશે. આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈમેલ અને મેસેજ દ્વારા આપવામાં આવશે. 

અરજદારને અરજીનો જવાબ પણ ઓનલાઈન જ મળશે
અરજી કરવા માટે અરજદારે e-RTI પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અરજદાર ઈમેલ  અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન બાદ અરજદાર ઓનલાઈન RTI કરી શકશે. અરજદારે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત નિયત ચાર્જ ચૂકવવાનો રહેશે. SBI e-Pay દ્વારા ઓનલાઈન ચુકવણી થઈ શકશે. અરજદારની અરજીનો​ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર દ્વારા જવાબ પણ ઓનલાઈન આપવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ