બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Former Chairman GPSC Dinesh Dasa was described as a member of UPSC

BIG BREAKING / પૂર્વ GPSC ચેરમેન દિનેશ દાસાને મળી મોટી જવાબદારી, UPSCના સભ્ય તરીકે વરણી, જાણો વિગત

Dinesh

Last Updated: 04:10 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું: દિનેશ દાસા

  • દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી
  • રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિમણૂક
  • GPSCના ચેરમેન રહી ચૂક્યા છે દિનેશ દાસા

GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, UPSCના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. 

દિનેશ દાસાએ ટ્વીટ કરી 
દિનેશ દાસાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યો છે તે જણાવતા હું નમ્ર છું. GPSCનું નેતૃત્વ કર્યું હતું આ તક એ કામનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે. વધુમાં લખ્યું છે કે, હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું.

UPSC ચેરમેન ડો મનોજ સોની છે
અત્રે જણાવીએ કે, અત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદ પર પણ એક ગુજરાતી વ્યક્તિ છે.  ડો મનોજ સોની UPSCના ચેરમેન છે.  UPSCના સભ્યનો સમયગાળો છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર હોય છે. 

વિદ્યુત બિહારી સ્વૈન UPSCના સભ્ય
અત્રે જણાવીએ કે, દિનેશ દાસા પહેલા ગુજરાતમાં ફરજ બજાવી ચુકેલા વિદ્યુત બિહારી સ્વૈનની UPSCના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. 1989થી 2018ની વચ્ચે સ્વૈને ગુજરાતમાં જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ હોદ્દા પર સેવા આપી હતી.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ