બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Folk singer Jignesh Barot will contest the elections from Kheralu in North Gujarat

જાહેરાત / જીગ્નેશ બારોટનો રાજકારણમાં 'લે કચૂકો લે', ખેરાલુથી અપક્ષમાં ઝંપલાવશે, કુળદેવીના દર્શન કરી જુઓ શું કહ્યું

Kishor

Last Updated: 11:55 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતની ખેરાલુ પરથી લોકગાયક જીગ્નેશ બારોટ ચૂંટણીમાં ઝંપલાવશે. તેમણે કુળદેવીના દર્શન કરી આ અંગે જાહેરાત કરી હતી.

  • જીજ્ઞેશ બારોટ લડશે ચૂંટણી
  • ખેરાલુથી અપક્ષ ઉમેદવારી કરશે 
  • મારા ગામના લોકોની લાગણી હતી : જીજ્ઞેશ બારોટ

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12 યાદી પણ જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. એવામાં તેવામાં લોક ગાયક જીગ્નેશ બારોટ  પણ ચુંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ બારોટ  ખેરાલુમાં અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
 

ખેરાલુમાં અનેક મુદ્દા : જીજ્ઞેશ બારોટ
લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ  મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત વહેતી થઇ હતી. જેમાં તેમણે સમર્થન આપ્યું છે. લોક ગાયક જીગ્નેશ બારોટ નું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી.  

ખેરાલુમાં ઉદ્યોગ-ધંધા નથીઃજીજ્ઞેશ
જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે જેથી તેમણે ખેરાલુના રોજગાર, ઉદ્યોગ જેવા મુદ્દાઓને લઈ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ બારોટ ના ચૂંટણી લડવાના સમાચાર સામે આવતા ખેરાલુ બેઠક પર ભારે રસાકસી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જીગ્નેશ બારોટ એ પોતાના કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી લડવા વીષે વાત કરતા જણાવ્યુ હતુ કે, ખેરાલુમાં રોડથી લઈ પાણીની અનેક સમસ્યાઓ છે. તેમજ મારા ગામના લોકોની લાગણી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, ચૂંટણી લડવાને લઈ પરિવાર અને સાથી કલાકારો સાથે ચર્ચા કર્યા બાદ અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. મને ખેરાલુ અને સતલાસણાના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે.  તેમ પણ  અંતમાં જણાવ્યું હતું.  


કોણ છે જીગ્નેશ બારોટ  

  • જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.
  • તેમના દાદા, પિતા, કાકા અને મોટાભાઈ પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.
  • તેમને પણ નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો.
  • જીગ્નેશ બારોટે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે. 
  • આજે જીગ્નેશ બારોટ નું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં છવાયેલું છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ