બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Extra / fda-raids-house-producing-medicines-seals-it

NULL / ડ્રગ્સ વિભાગના દરોડા નકલી દવા બનાવતી ફેક્ટરી કરી સીલ

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ગલશહીદમાં તંત્ર અને ડ્રગ્સ વિભાગની ટીમે એક નકલી દવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.DK ફાર્મા નામની આ દવાની ફેક્ટરીમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા.ત્યારે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં દવાઓ બનાવવામાં આવી રહી હતી.બે ડઝનથી વધુ મહિલાઓ અને પુરૂષો નકલી દવાઓ બનાવી રહ્યા હતા. 

ફેક્ટરીમાં લાખોની સંખ્યામાં દવાઓ કેપ્શૂલ અને પાઉડર મશીનમાં તૈયાર કરવામાં આવી રહ્યો હતો.પોલીસ તંત્ર અને ડ્રગ્સ વિભાગની ટીમને ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં જાણીતી કંપનીઓના રૈપર અને હોલોગ્રામ મળી આવ્યા હતા. 

ડીકે ફાર્મા નામની આ ફેક્ટરીનું ત્રણ મહિના પહેલા લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું.છતાં તેણે નકલી દવાઓ બનાવવાનું કામ ચાલું રાખ્યું હતું.ફેક્ટરીમાંથી જે દસ્તાવેજો મળી આવ્યા છે.જેમાં જાણવા મળ્યું છે કે અડધા ઉત્તર પ્રદેશમાં નકલી દવાઓ સપ્લાઇ કરવામાં આવી રહી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ