બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ટેક અને ઓટો / Evs in budget under 20 lakh budgets in india

તમારા કામનું / મોંઘા ડીઝલ-પેટ્રોલથી છૂટકારો: ઓછા બજેટમાં લઈ આવો ઈલેક્ટ્રિક કાર, કિંમત 8 લાખથી શરૂ

Arohi

Last Updated: 01:45 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EVs In Budget: મોંઘા પેટ્રોલ-ડીઝલ હવે ખિસ્સા પર ભારે પડી રહ્યા છે. તો તમે પણ ઈલેક્ટ્રિક ગાડી લેવાનું વિચાર કરી શકો છો અને પોતાના ખિસ્સાને ખાલી થવાથી રોકી શકો છો.

  • મોંઘા ડીઝલ-પેટ્રોલથી છૂટકારો
  • ઓછા બજેટમાં લઈ આવો ઈલેક્ટ્રિક કાર
  • ફક્ત 8 લાખથી શરૂ થશે ભાવ 

એમજી
ઘરેલુ બજારમાં સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કારની વાત કરીએ તો એમજી કોમેટ છે. તેને 7.98 લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમત પર ઘરે લાવી શકાય છે. આ ત્રણ વેરિએન્ટમાં અવેલેબલ છે. 

ટાટા ટિયાગો 
બીજા નંબર પર ટાટા ટિયાગો ઈલેક્ટ્રિક હેચબેક છે. જેની શરૂઆતી કિંમત 8.69 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. તેમાં 24kWhની બેટરી પેક આપવામાં આવી છે. જે 315 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે. 

ઈલેક્ટ્રિક સેડાન કાર
ત્રીજા નંબર પર ટાટાની ઈલેક્ટ્રિક સેડાન કાર ટાટા ટિગોર ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત 12.49 લાખ રૂપિયા છે. તેમાં 26kWhની બેટરી પેક મળે છે. જે 315 કિમી સુધીની દૂરી નક્કી કરવામાં સક્ષમ છે. 

મહિન્દ્રા એક્સયુવી 400 
બીજી કાર મહેન્દ્રા એક્સયુવી 400 ઈલેક્ટ્રિક છે. જેમાં 39.4kWhની બેટરી પેક આપવામાં આવે છે. જેની રેન્જ 456 કિમી સુધીની છે. આ કારની કિંમત 15.98 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. 

સિટ્રોએન ઈસી3 
પાંચમા નંબર પર સિટ્રોએન ઈસી3 ઈલેક્ટ્રિક કાર રહેલી છે. જેને 11.50 લાખ રૂપિયા એક્સ-શોરૂમની શરૂઆતી કિંમત પર ખરીદી શકાય છે. તેમાં 29.2kWhની બેટરી પેક મળે છે. જેની રેન્જ 320 કિમી સુધીની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ