બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / employee was injured in this way when a superfast train passed at Navsari railway station

દુર્ઘટના / સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ અને પાટા પર પડેલી હથોડી ઉડીને સીધી કર્મચારીને વાગી: નવસારી રેલવે સ્ટેશનની ઘટના

Priyakant

Last Updated: 09:56 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari Railway Station Latest News: નવસારી રેલવે સ્ટેશન પરથી સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ અને પ્લેટફોર્મ પર હથોડો ઉડીને રેલવેકર્મીને છાતીમાં વાગતા કર્મચારીની પાંસળી તૂટી ગઈ

Navsari Railway Station : નવસારી રેલવે સ્ટેશન પર એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અવાર-નવાર અનેક પ્રકારના અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે પણ નવસારીના રેલવે સ્ટેશન પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, નવસારી રેલવે સ્ટેશન પરથી સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન પ્લેટફોર્મ પર હથોડો ઉડીને રેલવેકર્મીને છાતીમાં વાગ્યો હતો. જેને કારણે કર્મચારીના છાતીમાં વાગતા તેની પાંસળીઓ તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો: ચૂંટણી વિના જ રાજ્યસભાના સાંસદ બની જશે ભાજપના ચારેય ઉમેદવાર, વિધાનસભામાં બમ્પર બહુમતના કારણે બિનહરીફ

નવસારી રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેનો પસાર થાય છે. આ દરમિયાન અહીં પ્લેટફોર્મ પર ઉભેલા રેલવેકર્મીને ઉડીને છાતીમાં હથોડો વગવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રેલવે ટ્રેક પર કામ કરતા કામદારોનો હથોડો ટ્રેક પર પડ્યો હતો. આ દરમિયાન તેજસ સૂપરફાસ્ટ ટ્રેન પસાર થતા હથોડો ઉડી કર્મચારીને વાગ્યો હતો. પ્લેટફોર્મ પર ઉભેલા કર્મીને છાતીમાં હથોડો વાગતા પાંસળીઓ તુટી જતાં રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલ કામદારોની ગંભીર બેદરકારી સામે આવી છે. આ તરફ વજનદાર હથોડો રેલવે કર્મીને વાગતા છાતીની પાંસળી તૂટી હોવાનું સામે આવ્યું છે, ઘટનાને લઈ ઇજાગ્રસ્ત કર્મચારી કમલેશ સોનકરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ