બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / emotional story of ex mla gujarat jethabhai rathod

ઈમાનદારીની સજા? / જેણે જનતાના આંસુ લૂછ્યા એની ખબર પૂછનારું કોઈ નથી, આ ઈમાનદાર પૂર્વ MLA ની દર્દભરી કહાની સાંભળી રડી પડશો

Mayur

Last Updated: 11:41 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેક ઈમાનદારીની સજા પણ ભોગવવી પડે છે. એકતરફ દેશના નેતાઓ કરોડપતિ બની જતાં હોય છે તો સામે ગુજરાતના આ એક એવા ગરીબ Ex MLA ની દર્દભરી કહાની રડાવી દે એવી છે. જુઓ Video

  • ગરીબ નેતાની દર્દભરી કહાની 
  • લાભ ન લીધો પણ ભોગ આપ્યો
  • લકઝરીકાર નહીં સાયકલ પર ફર્યા

હાલના સમયમાં કોઈ વ્યક્તિ માત્ર સરપંચ તરીકે 5 વર્ષ સત્તામાં રહે તો પણ લાખોની કમાણી કરી લે છે.. તો એક ધારાસભ્ય 5 વર્ષમાં કેટલા રૂપિયા કમાતા હશે? કદાચ આપણા સૌની કલ્પના બહાર હશે. કારણ કે, ધારાસભ્યનો 5 વર્ષનો પગાર જ 69 લાખ રૂપિયા થાય છે. પરંતુ આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે. જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને આજે પણ બીપીએલના કાર્ડ પર પોતાનું જીવન ગુજારી રહ્યા છે. કારણ કે, તેમણે પોતાની ઈમાનદારીને ક્યારેય પણ વહેંચી નથી. અને ન તો ભ્રષ્ટાચારના રસ્તે જઈ મોટી મીલકતો ખડકી છે. ત્યારે કોણ છે. દાણા. દાણા માટે તરસતા ઈમાનદાર પૂર્વ ધારાસભ્ય આવો જાણીએ.

જુઓ આ Video

આજે આવા નેતાઓની દેશને જરૂર છે. અને દેશ પણ સંભાળ લે તે પણ જરૂરી છે. કારણ કે તેઓ તેમની પ્રામાણિકતાના કારણે દેશને સમર્પિત રહ્યા છે. જેઠાભાઇની વાત સરકાર સાંભળે અને વહેલી તકે તેઓને સહાય કે પેન્શન મળે તેવી પ્રાર્થના

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ