બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Emergency landing of flight at Thiruvananthapuram Airport

BIG NEWS / ટળી મોટી દુર્ઘટના: તિરૂવનંતપુરમ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, અચાનક પ્લેનમાં ખરાબી આવતા મુસાફરોના શ્વાસ અદ્ધર

Priyakant

Last Updated: 02:31 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે આ ફ્લાઇટને તિરુવનંતપુરમ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવતા એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટીની ઘોષણા

  • તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સંપૂર્ણ કટોકટીની ઘોષણા 
  • કલિકટથી દમ્મામ તરફ જતી ફ્લાઇટને તિરુવનંતપુરમ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરાઇ 
  • હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે કલિકટથી દમ્મામ તરફ જતી ફ્લાઇટને ડાયવર્ટ કરાઇ 

કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર શુક્રવારે સંપૂર્ણ કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે કલિકટથી દમ્મામ તરફ જતી ફ્લાઇટને તિરુવનંતપુરમ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ અહીં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી અનુસાર આજે બપોરે 12.15 વાગ્યે ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 3 385માં 182 મુસાફરો હતા. કેલિકટથી ટેકઓફ દરમિયાન વિમાનની પાછળનો ભાગ રનવે સાથે ટકરાયો હતો. આ પછી ઉતાવળમાં પાઇલટ્સે અરબી સમુદ્રમાં ફ્લાઇટનું બળતણ ફેંકી દીધું અને વિમાનની સલામત ઉતરાણ કર્યું હતું. 

શું કહ્યું એર ઈન્ડિયાએ ? 
નોંધનીય છે કે, આ સમય દરમિયાન એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી અમલમાં રહી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસનું નિવેદન પણ આ ઘટના વિશે આવ્યું છે. એરલાઇન કંપનીએ કહ્યું છે કે,, ફસાયેલા મુસાફરોને આ ઘટનાને કારણે વૈકલ્પિક ફ્લાઇટ્સ દ્વારા દમ્મામ મોકલવામાં આવશે. આ ફ્લાઇટ બપોરે 30.30૦ વાગ્યે તિરુવનંતપુરમથી ઉડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ