બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ટેક અને ઓટો / emergency alert on your phone today why indian government sending this message

તમારા કામનું / તમારા ફોનમાં પણ આવ્યો છે Emergency Alertનો મેસેજ! તો જરા જોઇ લેજો, આખરે શું છે તેની રિયાલિટી?

Arohi

Last Updated: 09:00 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Emergency Alert On Phone: શું તમારા ફોન પર પણ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ આવ્યું છે? હકીકતે ઘણા યુઝર્સના ફોન પર ઈમરજન્સીનો એક મેસેજ આવ્યો છે. આ મેસેજને ભારત સરકારે મોકલ્યો છે પરંતુ સવાલ ઉઠે છે કે આવું કેમ કરવામાં આવ્યું છે.

  • શું તમારા ફોન પર પણ આવ્યો છે આવો મેસેજ?
  • તો થઈ જાઓ સાવધાન 
  • જાણો આખરે શું છે તેની રિયાલિટી?

ભારત સરકાર પોતાના ઈમરજન્સી સિસ્ટમને ટેસ્ટ કરી રહી છે. આ સિસ્ટમને ટેસ્ટ કરવા માટે સરકારે એક મેસેજ મોકલ્યો છે જે દેશભરના ઘણા યુઝર્સના સ્માર્ટફોન પર આવ્યો છે. દેશભરમાં ઘણા યુઝર્સને ઈમરજન્સી એલર્ટના નામથી આ મેસેજ આવ્યો છે. આ મેસેજને તેજ બીસ સાઉન્ડની સાથે મોકલવામાં આવ્યો હતો. જે Emergency Alert: Severe ફ્લેશની સાથે આવ્યો છે. 

આ મેસેજ પેન ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો ભાગ છે. જેને National Disaster Management Authority દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમને ઈમરજન્સી વખતે લોકોને એલર્ટ કરવા માટે યુઝ કરવામાં આવશે. 

કેટલા વાગે મોકલવામાં આવ્યો મેસેજ? 
આ સિસ્ટમને ટેસ્ટ માટે ફ્લેશ મેસેજ બપોરે 1.30 વાગ્યે જીયો અને BSNLના સબ્સક્રાઈબર્સને મોકલવામાં આવ્યો હતો. આ મેસેજ C-DOT દ્વારા મોકલવામાં આવ્યો હતો. જોકે આ ફ્લેશ મેસેજના બાદ વધુ એક મેસેજ આવ્યો જેમાં લોકોને ઈનફોર્મ કરવામાં આવ્યું કે એક ટેસ્ટ મેસેજ હતો. C-DOTના અનુસાર અલગ અલગ રીઝનમાં આ પ્રકારના બીજા ટેસ્ટ પણ કરવામાં આવશે. 

તેનો હેતુ ઈમરજન્સી વોર્નિંગ સિસ્ટમની ક્ષમતાઓ અને સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમની ક્ષમતા અને પ્રભાવને તપાસ માટે કરવામાં આવશે. C-DOT અને CEO રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે આ ટેક્નોલોજી હાલ એક ફોરેન વેન્ડર દ્વારા ઉપલબ્ધ છે. માટે C-DOT આ સિસ્ટમને ઈન-હાઉસ વિકસિત કરી રહી છે. 

મેસેજમાં શું લખેલું હતું? 
તેમણે જણાવ્યું, "સેવ બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર હાલ કામ ચાલી રહ્યું છે. તેને NDMA દ્વારા ઈમ્પ્લીમેન્ટ કરવામાં આવશે. જેનો ઉપયોગ ઈમરજન્સીના સમયે સીધો ફોન પર મેસેજ મોકલીને કરવામાં આવશે. આ ટેક્નોલોજીને હાલ જીયો અને BSNL પર ટેસ્ટ કરવામાં આવી રહી છે."

ઉપાધ્યાયે જણાવ્યું કે સેલ બ્રોડકાસ્ટિંગ મેસેજના ઘણા વર્ઝન છે. જેને વિકસિત કરવામાં આવી રહ્યા છે. યુઝર્સને મોકલેલા મેસેજમાં લખવામાં આવ્યું છે. "આ એક SAMPLE TESTING MESSAGE છે. જેમાં C-DOT, ભારત સરકારે મોકલ્યો છે. આ મેસેજને ઈગ્નોર કરો તેમાં કોઈ એક્શનની જરૂર નથી. આ મેસેજને ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યો છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ