બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ભારત / Politics / During PM Modi's road show, the stage was broken, more people than the capacity to see the Prime Minister climbed on the stage

VIDEO / જબલપુરમાં PM મોદીના રોડ-શૉમાં બની દુર્ઘટના, ઓવરલોડ થતાં તૂટ્યું સ્ટેજ, જુઓ શું બન્યું

Vishal Dave

Last Updated: 11:13 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ક્ષમતા કરતા વધુ લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા જેને કારણે સ્ટેજ તૂટી પડ્યો હતો

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે.  દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જબલપુરમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન ગોરખપુર વિસ્તારમાં પીએમ મોદીની એક ઝલક મેળવવા માંગતા લોકોની ભીડથી ભરેલા બે સ્ટેજ તૂટી ગયા, જેના કારણે સ્ટેજ પર હાજર લોકો નીચે પડી ગયા. આ અકસ્માતમાં લોકોની સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જો કે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ક્ષમતા કરતા વધુ લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા. જોકે, પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. પરંતુ લોકો જબરદસ્તી સ્ટેજ પર ચઢતા રહ્યા અને તે પછી આ અકસ્માત થયો.

 

આ પણ વાંચોઃ VIDEO : કોંગ્રેસ નેતાએ સભામાં છોકરી પાસે કરાવ્યો અશ્લિલ ડાન્સ, ડોસા પણ નાચવા લાગ્યાં

પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોની ભારે ભીડ 

પીએમ મોદીના રોડ શો દરમિયાન લોકો મોટી ઈમારતોની બાલ્કનીઓ અને ટેરેસમાંથી ડોકિયું કરતા જોવા મળ્યા હતા.સમગ્ર રોડ શોના માર્ગ પર અનેક સ્ટેજ બનાવાયા હતા ..આ સ્ટેજ પર સ્થાન મેળવી વડાપ્રધાનની એક ઝલક મેળવવા લોકોએ પડાપડી કરી હતી ..કેટલાક લોકો વડાપ્રધાનની આરતી ઉતારતા જોવા મળ્યા હતા. તો કેટલાક તેમના પર પુષ્પવર્ષા કરી રહ્યા હતા 

લગભગ પોણો કલાક પછી જબલપુરના કટંગાથી શરૂ થયેલ પીએમ મોદીનો રોડ શો સમાપ્ત થયો. અંતે પીએમ મોદી રથમાંથી નીચે ઉતર્યા અને પાર્ટીના નેતાઓ સાથે એરપોર્ટ જવા રવાના થયા.પીએમ મોદીના રોડ શોમાં ભાજપના કાર્યકરો અને લોકોની મોટી ભીડ જોવા મળી હતી. લોકોના હાથમાં ભાજપનો ઝંડો, ચૂંટણી પ્રતીક કમળના કટઆઉટ અને પીએમ મોદીના કટઆઉટ જોવા મળ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ