બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to the impact of Western Disturbance in the state, people will have to face Bafara

આગાહી / ત્રાહિમામ પોકારી જશો! ગુજરાતમાં આ તારીખે વરસાદ સાથે બફારાની આગાહી, માથું ફાટી જાય તેવી પડશે ગરમી

Vishal Khamar

Last Updated: 08:11 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે બે દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે. જેથી લોકોએ બફારાનો સામનો કરવો પડશે.

રાજસ્થાન સહિતનાં વિસ્તારમાં સક્રિય થયેલ એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યમાં ગરમીનો પારે ફરી વધવાની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીનો પારો ઉંચકાયો હતો. બે દિવસ બાદ ગરમીનો પારો હજુ પણ વધતાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

10 અને 11 એપ્રીલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે 10 અને 11 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. ગરમીમાં શેકાયા બાદ ફરી લોકોને બફારાનો સામનો કરવો પડશે. દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમ હવાઓથી ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. તેમજ આગામી તા. 10 અને 11 એપ્રિલે ઉત્તર ગુજરાતનાં જીલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે. 

10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
રાજ્યમાં ગરમીની સીઝન દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં વાતાવરણને લઈ આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ 10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે 10 અને 11 એપ્રિલનાં રોજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 10 અને 11 એપ્રિલનાં રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા છે. વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે. 

વધુ વાંચોઃ ગુજરાતની એ બેઠક જેના પર 'લંકેશ' લડ્યા હતા, જ્ઞાતિ સમીકરણના કારણે વન-વે આ એક પાર્ટીનો ગઢ

10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ 
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે.  તેમજ 10 અને 11 એપ્રિલે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે. માવઠા બાદ રાજ્યમાં સરેસાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ