ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / drink 5 juices to control Bed Cholesterol
ADVERTISEMENT
આજકાલ લોકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘણા હદ સુધી વધી રહ્યું છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. એવામાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે અમુક જ્યૂસ તમારી મદદ કરી શકે છે. જાણો એવા કયા જ્યૂસ છે જેને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પીવા જોઈએ.
ADVERTISEMENT

બીટનો જ્યૂસ
શરીરને સ્વસ્થ્ય રાખવા માટે તમારે પોતાની ડાયેટમાં હંમેશા હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ. બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં ખૂબ જ ઝડપથી વધી જાય છે. જેના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓ પણ જોવા મળે છે. ન્યૂટ્રિશન એક્સપર્ટ્સ અનુસાર બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કાઢવા માટે તમારે દરરોજ બીટનો જ્યૂસ પીવો જોઈએ. તે શરીરની બધી ગંદકી બહાર કરી નાખે છે.
ADVERTISEMENT

ટામેટાનો જ્યૂસ
ટામેટાનો જ્યૂસ પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરવા માટે તે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
ચીયા સીડ્સ
ચીયા સીડ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ તમારા શરીરને બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછુ કરવામાં મદદ કરે છે. જો તમે રોજ ચિયા સિડ્સનું પાણી પીવો તો તમને વજનને ઓછુ કરવામાં પણ મદદ મળી શકે છે.

ADVERTISEMENT
દાડમનો જ્યૂસ
દાડમના જ્યૂસનું સેવન તમારે દરરોજ સવારના સમયે કરવું જોઈએ. લોહીની કમીને પણ દૂર રાખવામાં આ તમારી મદદ કરી શકે છે. નાસ્તાની સાથે આ જ્યૂસનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હાર્ટ માટે દાડમનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે.
વધુ વાંચો: કસરત દરમ્યાન ભૂલથી પણ આ સંકેતોને ઇગ્નોર ન કરતા, નહીંતર વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો
ADVERTISEMENT

ADVERTISEMENT
ઓરેન્જ જ્યૂસ
ઓરેન્જ જ્યૂસને પણ તમે પી શકો છો. તમારા શરીરની બધી ગંદકીને દૂર કરવા માટે આ તમારી મદદ કરી શકે છે. ઓરેન્જ જ્યૂસ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ