બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / do you eat breakfast by 8 am and dinner by 8 pm we have good news for your heart

Lifestyle / સવારના નાસ્તામાં ટાઈમના ગડબડના કારણે વધે છે હાર્ટઍટેકનો ખતરો, આટલા વાગ્યે જ કરો બ્રેકફાસ્ટ

Manisha Jogi

Last Updated: 03:18 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આપણે કયા સમયે નાશ્તો, લંચ અને ડીનર કરીએ છીએ તેની સીધી અસર હાર્ટ પર પડે છે. કયા સમયે નાશ્તો, લંચ અને ડીનર કરવાથી તમારા આરોગ્ય પર કઈ રીતે અસર થાય છે?

  • કયા સમયે નાશ્તો, લંચ અને ડીનર કરવું?
  • રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા પહેલા કરો છો કે 8 વાગ્યા પછી?
  • લંચ અને ડીનરના સમયની આરોગ્ય પર કેવી રીતે અસર થાય છે?

અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આપણે કયા સમયે નાશ્તો, લંચ અને ડીનર કરીએ છીએ તેની સીધી અસર હાર્ટ પર પડે છે. કયા સમયે ભોજન કરવાથી સ્લીપ સાયકલ પર અસર થાય છે. સવારનો નાસ્તો અને રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા પહેલા કરો છો, તો તે તમારા માટે ખૂબ જ સારી બાબત છે. કયા સમયે નાશ્તો, લંચ અને ડીનર કરવાથી તમારા આરોગ્ય પર કઈ રીતે અસર થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

રિસર્ચ
'ફ્રેન્ચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' 'નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચર' ફૂડ એન્ડ એન્વાયર્નમેન્ટ (NRAE)એ તાજેતરમાં એક રિસર્ચ કર્યું છે. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, સવારે 9 વાગ્યા પછી નાશ્તો કરવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે. પ્રતિ કલાકે હૃદય રોગના જોખમમાં 6 ટકાનો વધારો થાય છે. આ રિસર્ચમાં વર્ષ 2009 થી 2022 સુધીનો ડેટા એડ કરવામાં આવ્યો છે. જેમાં 1,00,000 થી વધુ વ્યક્તિઓના સેમ્પલ શામેલ કરવામાં આવ્યા છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો રાત્રે મોડા સમયે ડિનર કરે છે અથવા સવારે મોડા નાસ્તો કરે છે, તેમને હૃદય રોગનું જોખમ રહેય છે. રાત્રે લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી સ્ટ્રોક જેવા સેરેબ્રોવેસ્ક્યુલર બિમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે.

વધુ વાંચો: ઠંડીના કારણે થાય છે માથાનો દુ:ખાવો અને શરદી: જાણો માઈગ્રેનથી બચવાના ઉપાયો અને ટિપ્સ

બ્રેકફાસ્ટના કેટલા કલાકો પછી ડીનર કરવું? 
8 વાગ્યા પહેલાં ભોજન કરવાની સરખામણીએ રાત્રે 9 વાગ્યા પછી ભોજન કરવાથી, વિશેષરૂપે મહિલાઓને સેરેબ્રોવેસ્ક્યુલર બિમારી અને સ્ટ્રોક આવવનું જોખમ 28 ટકા જેટલું વધી જાય છે. તમે કયા બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કરો છો, તેની હાર્ટ હેલ્થ પર અસર થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ