બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / do not go to the temple in the afternoon, know these three reasons

ધર્મ / મંદિરે સવાર-સાંજ જ કેમ જવાય, બપોરે દર્શને ન જવાના છે 3 કારણ, છેલ્લું ભટકતી આત્માનું

Vishal Dave

Last Updated: 11:09 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં માનવવામાં આવે છે કે દરેક ભક્તોએ મંદિર જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ. આમ કરવાથી આશીર્વાદ મળે છે અને જીવનમાં સકારત્મકતા આવે છે, જો કે મંદિર જવાના સમયમાં સવાર અને સાંજના સમયને જ યોગ્ય માનવામાં આવે છે.

સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે દરેક ભક્તોએ મંદિર જઈને જ ભગવાનનાં દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા જોઈએ જેથી જીવનમાં સકારત્મકતા આવે. પણ મંદિર સવાર અને સાંજના સમયે જવું તે જ યોગ્ય ગણવામાં આવે છે. બપોરે મંદિર જવું તેને ખોટું કહેવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ.
 

પ્રથમ કારણ 

બપોરે મંદિર ન જવાનું પહેલું કારણ બપોરે શરીરમાં આળસ હોય છે એવામાં ઊંઘ આવતી હોય ને મંદિરમાં ભગવાનના દર્શન કરવા તે ખોટું છે.
 

દ્વિતીય કારણ 

 બપોરના સમયે ભગવાન પણ આરામ કરે છે. એટલે જ  મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે. એવામાં તે સમયે દર્શન કરવા તેમના આરામમાં વિધ્ન ઉત્પન્ન કરવા સમાન છે
 

આ પણ વાંચોઃ  હોળીના દિવસે બસ આટલું કરો: એક ઉપાય પણ તમારૂ નસીબ ચમકાવી દેશે, ખીલાવાળો ટોટકો સાર્થક

ત્રીજુ કારણ 

 મંદિરમાં સવાર અને સાંજ મનુષ્ય જીવ માટે ઇશ્વરના દર્શનનો સમય ગણાય છે,  જયારે બપોરેનાં સમયે અસંતુષ્ટ આત્માઓં તેમની મુક્તિ માટે ભગવાનની પાસે ભીખ માંગે છે. એવામાં લોકો તે સમયે મંદિર જઈને અદ્રશ્ય શક્તિ અને ભગવાનની મુલાકાતમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ