બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / dictator kim jong un crossed the limits

તાનાશાહ / ઉત્તર કોરિયાના શાસક કિંમ જોંગની ક્રૂરતા, હાડ થિજવતી ઠંડીમાં પોતાનું ભાષણ સાંભળવા હજારો લોકોને ઊભા રાખ્યા

Pravin

Last Updated: 10:51 AM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાનાશાહ કહેવાતા ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની ક્રૂરતાના કાંડ કોઈના છુપાયેલા નથી. હંમેશા તેમના કારનામા ચર્ચામાં રહેતા હોય છે. ફરી એક વાર ઉત્તર કોરિયાના આ ક્રૂર શાસકની બર્બરતાએ તમામ હદો પાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે.

  • તાનશાહની વધુ એક તાનાશાહી સામે આવી
  • ઠંડીમાં લોકોને ઉભા રાખ્યા
  • ફૂલ ન ખિલતા માળીઓને જેલ ભેગા કરી દીધા

તાનાશાહ કહેવાતા ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની ક્રૂરતાના કાંડ કોઈના છુપાયેલા નથી. હંમેશા તેમના કારનામા ચર્ચામાં રહેતા હોય છે. ફરી એક વાર ઉત્તર કોરિયાના આ ક્રૂર શાસકની બર્બરતાએ તમામ હદો પાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. હકીકતમાં જોઈએ તો, તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના પિતા કિમ જોંગ-ઈલની 80મી જયંતિ પર કેટલાય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઉત્તર કોરિયાના સૈમજિયન શહેરમાં પડી રહેલી કડકડતી ઠંડી વચચ્ચે દેશની હજારો જનતાને તાનાશાહ કિમના પિતા જોંગ ઈલની પ્રતિમા સામે ઉભા રહીને દેશના નેતા દ્વારા વખાણમાં આવેલા કિસ્સા સાંભળવા પડ્યા હતા.

હાડ થિજવી નાખતી ઠંડીમાં લોકોને ભાષણ સાંભળવા ઉભા રાખ્યા

એટલુ જ નહીં હાડ થિજવી નાખતી ઠંડી હોવા છતાં પણ કેટલાય મોટા કલાકારો ઠંડા પાણીની અંદર ઉતરીને પરફોર્મેંસ આપવું પડ્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે જગ્યા પર કિમ બેઠા હતા. ત્યાં વિજળીના તાર જોવા મળ્યા, જેને હિટર હોવાનું કહેવાય છે. જેનો અર્થ એ થાય છે કે, કિમ પોતે ઠંડીમાં હિટરની વચ્ચે બેઠા હતા જ્યારે હજારોની સંખ્યામાં જનતાને ઠંડીમાં ઉભા રાખીને ભાષણ સાંભળવા મજબૂર કર્યા હતા.

ફુલ ખિલ્યા નહીં તો નારાજગી

આપને જણાવી દઈએ કે, આ અગાઉ તેમના પતિ કિમ જોંગ લિયા બોગોનિયા ફૂલ નહીં ખિલવાથી નારાજ થઈ જતાં ફુલની દેખરેખ રાખતા માળીઓનો લેબર કેંમ્પમાં મોકલી દેવામાં આવ્યા હતા. લેબર કેંપ એક રીતે જેલ જ છે. કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલનું મોત 2011માં થયું હતું. તે પોતાના પિતાના યાદમાં કિમ દર વર્ષે આ દિવસે ડે ઓફ શાઈનીંગ સ્ટાર કાર્યક્રમનું આયોજન કરતા આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ