બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Dhananjay Trivedi became the new health secretary of the state after health secretary Manoj Agarwal retired

ગાંધીનગર / ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર: 4 IAS અધિકારીની બદલી, ધનંજય દ્રીવેદી બન્યા નવા આરોગ્ય સચિવ, જુઓ અન્યને કઈ જવાબદારી સોંપાઈ

Dinesh

Last Updated: 11:18 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : આરોગ્ય સચિવ તરીકે વર્તમાનમાં જવાબદારી સંભાળતા મનોજ અગ્રવાલ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા નવા આરોગ્ય સચિવ ધનંજય દ્રીવેદી બન્યા છે.

  • ગુજરાતના વહીવટી તંત્રમાં થયા મોટો ફેરફાર
  • રાજ્યના નવા આરોગ્ય સચિવ બન્યા ધનંજય ત્રિવેદી
  • મનોજ અગ્રવાલ થયા વય નિવૃત્ત


Gandhinagar news : રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વનો ફેરફાર થયા છે. 4 IAS અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના નવા આરોગ્ય સચિવ ધનંજય દ્રીવેદી  બન્યા છે. આપને જણાવીએ કે, આરોગ્ય સચિવ તરીકે વર્તમાનમાં જવાબદારી સંભાળતા મનોજ અગ્રવાલ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જેને લઈ તેમના કાર્યભાર ધનંજય ત્રિવેદી સોપવામાં આવ્યો છે.

જુઓ વિગતવાર

આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ બન્યા 
આપને જણાવી દઈએ કે, નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે શાહમીના હુસેન બન્યા છે જ્યારે આરોગ્ય કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. યુથ અને કલ્ચર વિભાગના સચિવ તરીકે આલોક પાંડે જવાબદારી સંભાળશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ