બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / devon ke dev mahadev parvati aka puja banerjee shared bold photo

Photos / માતા પાર્વતીનું પાત્ર ભજવતી એક્ટ્રેસે ધારણ કર્યો નવો અવતાર, અલગ લુકમાં પડાવ્યા Photos

Premal

Last Updated: 07:55 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવો કે દેવ મહાદેવ સીરિયલમાં માં પાર્વતીનો રોલ નિભાવી ચૂકેલી પૂજા બેનર્જીને કોઈ લોકપ્રિયતાની જરૂર નથી. આ શોએ પૂજાને પ્રસિદ્ધીની ઉંચાઈ સર કરાવી છે. આ શો બાદ પૂજા ઘણા શોમાં આવી પરંતુ આ શોએ જેટલી લોકપ્રિયતા અપાવી તેટલી બીજા શોએ ના અપાવી.

  • માં પાર્વતીનો રોલ નિભાવનારી પૂજા બેનર્જીએ તસ્વીરો કરી શેર
  • અભિનેત્રીની હોટ તસ્વીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યું તોફાન
  • અભિનેત્રીએ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો, આપ્યાં દિલધડક પોઝ 

પૂજાએ પહેર્યો સફેદ કલરનો ડ્રેસ

અત્યારે પૂજા ટીવીની દુનિયાથી દૂર તેના ખાનગી જીવનમાં ખૂબ વ્યસ્ત છે. આ દરમ્યાન અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં સફેદ ડ્રેસ પહેરીને એવી તસ્વીરો શેર કરી છે કે તેનાથી ઈન્ટરનેટ પર તાપમાન વધી ગયુ છે. પૂજા બેનર્જીએ સોશિયલ મીડિયામાં તેમની અમુક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ફીટ ડ્રેસને પહેરીને પૂજા કોઈ વસ્તુના સહારે ઉભી રહીને પોઝ આપી રહી છે. 

 

ડીપ નેક પર તમારી નજર અટકી જશે 

અભિનેત્રીની આ ડ્રેસની લંબાઈ ઘૂંટણ સુધી છે. જેમાં ગોલ્ડન કલરની બોર્ડર છે. અભિનેત્રીનો આ સિમ્પલ ડ્રેસ જોયા બાદ તમારી નજર અભિનેત્રીએ પહેરેલા ડ્રેસના ગળા પર જશે. અભિનેત્રીએ મોટા ગળાવાળો ડ્રેસ સિવ્ડાવ્યો છે. જેના કારણે અભિનેત્રીની ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહી છે. પૂજાએ તેના લુકને પૂર્ણ કરવા માટે તેના હેર ખુલ્લા રાખ્યા છે અને સટલ મેકઅપ કર્યો છે. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ