બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / detox body drink for liver lungs kidney and stomach naturally lemongrass tea benefits

હેલ્થ ટિપ્સ / આદું-ફુદીનો નહીં આ પાંદડા નાંખીને પીવો ચા, આંતરડામાં જમા થયેલી ગંદકી થશે દૂર, થઈ જશો હળવાફૂલ

Bijal Vyas

Last Updated: 04:24 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ સાફ ન હોય તો શું કરવું? આ પ્રશ્ન સૌથી વધુ પૂછવામાં આવે છે. આવો જાણીએ આવી ચા વિશે, જેને પીવાથી તમારા આંતરડામાં ફસાયેલો મળ સરળતાથી દૂર થઈ જશે.

  • એક એવી ચા જેને પીવાથી તમારા આંતરડામાં ફસાયેલો મળ સાફ થશે 
  • ચાને બદલે હર્બલ ટી પીવાનું શરૂ કરો
  • ખાલી પેટ લેમનગ્રાસ ચા પીવાથી થાય છે ફાયદા

detox drink for stomach: દેશના લગભગ અડધા લોકો સવારે પેટ સાફ ન થવાની સમસ્યાથી પરેશાન છે. જેનું સૌથી મોટું કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખોરાક, આવી સ્થિતિમાં આવો એક ચા વિશે જણીએ, જેને પીવાથી તમારા આંતરડામાં ફસાયેલો મળ બહાર આવશે અને તમારું પેટ સાફ થઈ જશે. અહીં લેમનગ્રાસની વાત કરી રહ્યા છીએ, જેની ચા ન માત્ર પેટ સાફ કરે છે પણ લિવર અને કિડનીને પણ ડિટોક્સ કરે છે. લેમનગ્રાસમાં વિટામિન સી, વિટામિન એ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે.

ગ્રીન ટી ન પીતા હોવ તો પીવા માંડજો, જોજો પછી ન થાય પસ્તાવો | Benefits Of  green tea

પેટ સાફ ના થતું હોય તો શું કરો? 
ચા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ સવારે ખાલી પેટ દૂધ-પત્તીની ચા પેટમાં ગેસ બનાવે છે. જો તમે આ ચાને બદલે હર્બલ ટી પીવાનું શરૂ કરશો તો તમને તેનો ફાયદો મળશે. જે લોકો પેટ સાફ ન હોવાની સમસ્યાથી પરેશાન હોય તેમણે દરરોજ લેમનગ્રાસ ટી પીવી જોઈએ. તેનાથી પેટ પણ સાફ થશે અને શરીરને બીજા ઘણા ફાયદા પણ થશે.

ખાલી પેટ લેમનગ્રાસ ચા પીવાથી થાય છે ફાયદા

  • લેમનગ્રાસ ટી પીવાથી આંતરડામાં અટકી ગયેલી મળ દૂર થાય છે, જેના પછી તમે હળવા અનુભવો છો.
  • લેમનગ્રાસ ટી પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

સાવધાન! પાતળા થવાના ચક્કરમાં જોજો ન પડી જાય લેવાના દેવા, થઈ શકે છે ગંભીર  બિમારીઓ | side effects of drinking too much green tea

  • આ ચાની મદદથી તમે તમારુ વજન કંટ્રોલ કરી શકો છો. 
  • બ્લડ પ્રેશરના દર્દીઓએ આ ચા જરુર પીવી જોઇએ.
  • લેમનગ્રાસ ટી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે. 
  • લેમનગ્રાસ ટી શરીર માટે નેચરલ ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે. આને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ