બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Delhi School Child Abuse, rape crime news

ગંભીર ગુનો / છોકરીઓમાં આવું જોવા મળે તો ચેતી જજો, દિલ્હીની સ્કૂલમાં બાળકી સાથે બન્યું એવું કે કંપી ઉઠ્યા વાલીઓ

Hiralal

Last Updated: 08:11 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની એક સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચરે 8 વર્ષની બાળકી પર રેપ કર્યાંની ઘટના બનતાં માતાપિતા કંપી ઉઠ્યાં છે.

  • સ્કૂલોમાં રેપની ઘટનાઓ વધી રહી હોવાથી વાલીઓએ એલર્ટ થઈ જવાની જરુર
  • દિલ્હીની સ્કૂલમાં રમતના શિક્ષકે 8 વર્ષની બાળકી પર કર્યો રેપ
  • શારીરિક અડપલાં પણ કરતો હતો
  • ગુમસૂમ રહેલી બાળકીની પૂછપરછ કરતાં નરાધમનો કાંડ બહાર આવ્યો
  • નરાધમની પત્ની પણ આ જ સ્કૂલે છે શિક્ષિકા 

સ્કૂલે જતી છોકરીઓમાં જો કોઈ અસમાન્ય વ્યવહાર જોવા મળે તો વાલીઓએ ચેતી જવાની જરુર છે, આવી સ્થિતિમાં તેની સાથે કંઈ પણ અઘટિત થયું હોઈ શકે છે. દિલ્હીની એક સ્કૂલમાં આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના ન્યૂ અશોક નગરની એક મ્યુનિસિપલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચરે આઠ વર્ષની એક બાળકી પર કથિત રીતે રેપ કર્યો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોતાની 8 વર્ષની બાળકી ઉદાસ અને ગુમસૂમ રહેતા માતાપિતાને શંકા પડી હતી અને તેને અનેક વાર પૂછ્યું કે શું થયું, ઘણી પૂછપરછ બાદ છોકરીએ બનેલું કહી સંભળાવ્યું હતું જે સાંભળીને માતાપિતા કંપી ઉઠ્યાં હતા. બાળકીએ તેના માતાપિતાને જણાવ્યું કે તેના સ્પોર્ટ્સ ટીચર તેની સાથે શારીરિક અડપલાં કરે છે અને તેની સાથે રેપ પણ કર્યો છે. પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે યુવતીની મેડિકલ તપાસ કરાવી કાઉન્સેલિંગ કરાવ્યું હતું. 

આરોપી ટીચર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો 
આ કેસમાં પોલીસે બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે પીડિતાના પરિવારે બળાત્કારની ફરિયાદ કરી હતી. 

આરોપી શિક્ષકની પત્ની પણ પીડિતાની સ્કૂલમાં ટીચર 
આ કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આરોપી શિક્ષક 15 વર્ષથી કામ કરે છે. તેમની પત્ની પણ નિગમની શાળામાં શિક્ષિકા છે અને તેમને બે બાળકો પણ છે. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે વધુ કેટલી છોકરીઓએ આવું કૃત્ય કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ