બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

VTV / ગુજરાત / Decision of Services Selection Board in favor of candidates

BIG NEWS / સરકારી ભરતીના ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, જાતિ પ્રમાણપત્રને લઈ ગૌણ સેવાએ લીધો હિતકારી નિર્ણય, નહીં જોવી પડે રાહ

Dinesh

Last Updated: 04:48 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌણ સેવા પસંદગી મંડળનો ઉમેદવારોના હિતમાં નિર્ણય, જાતિના પ્રમાણપત્ર તપાસ પહેલા જ ઉમેદવારીપત્રની ફાળવણી કરાવામાં આવશે તેમજ બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટના 3901 ઉમેદવારોને નિમણૂંકપત્રો સોંપાયા

  • સરકારી ભરતીના ઉમેદવારો માટે સારા સમાચાર 
  • જાતિના પ્રમાણપત્ર તપાસ પહેલા જ ઉમેદવારી પત્ર ફાળવણી 
  • અગાઉ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના કારણે ઉમેદવારોને જોવી પડતી હતી રાહ

સરકારી ભરતીના ઉમેદવારોને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રની ચકાસણીના કારણે નોકરીમાં હવે રાહ નહી જોવી પડે. જે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોના હીતમાં નિર્ણય લીધો છે.

ગૌણ સેવા પસંદગી મંડળનો ઉમેદવારોના હિતમાં નિર્ણય
ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોના હિતમાં નિર્ણય લીધો છે. જેમાં જાતિના પ્રમાણપત્રની તપાસણી પહેલા જ ઉમેદવારીપત્ર ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટની 3901 ઉમેદવારોને નિમણુંક પત્રો સોંપાયા છે. ઉમેદવારોના નિમણુંકની સાથે જ મંડળ દ્વારા જાતિ પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. અગાઉ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના કારણે ઉમેદવારોને રાહ જોવી પડતી હતી. આદિજાતિ વિસ્તારોના ઉમેદવારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ કરાયો છે.  મંડળ દ્વારા ઉમેદવારોને શરતી નિમણુંકના કારણે ઉમેદવારોને લાભ થશે..

લેખિત, કોમ્પ્યુટર પરીક્ષામાં 5855 ઉમેદવારો લાયક ઠર્યા હતા
ગુજરાત સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયત્રણ હેઠળની કચેરીઓમાં કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની 3901 જગ્યા માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં પ્રથમ તબક્કાની લેખિત અને સ્પર્ધાત્મક પરિક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે 5855 ઉમેદવારો લાયક ઠર્યા હતા.

પ્રમાણપત્રોની ચકાસણી બાદ યાદી જાહેર કરાઈ હતી
લેખિત અને કોમ્પ્પુટરમાં લાયક ઠરેલા 5855 ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીએ ગૌણ સેવા પસંદગી મંડળે પોતાની વેબસાઈટ પર મુકી હતી. જેમાં પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ આજે તેમણે લાયક અને ગેરલાયક ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ