બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Daughter in law's obscene video taken by mother in law in Rajkot

તપાસ / રાજકોટ સેક્સકાંડમાં નવો વળાંક, હોટેલ મેનેજરના નિવેદનથી સસરાનું બચવું મુશ્કેલ, કોલગર્લનો ઘટસ્ફોટ

Kishor

Last Updated: 08:30 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ન્યુડકાંડમાં મેનેજરે નિવેદન આપી વિદેશી કોલગર્લ આવતી હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

  • રાજકોટમાં સાસુ-સસરાએ ઉતાર્યો પુત્રવધૂનો અશ્લીલ વીડિયો
  • સાયબર ક્રાઇમ દ્વારા હોટેલ મેનેજરનું લેવાયું નિવેદન
  • મેનેજરે હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હોવાનું આપ્યું નિવેદન

રાજકોટમાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. જેમાં સાસુ-સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વીડિયો ઉતારવાનો કિસ્સો સામે આવ્યા બાદ ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપીને પકડી લીધા બાદ હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા હોટેલ મેનેજરનું નિવેદન લેવામાં આવ્યું હતું.હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હોવાનું મેનેજરે નિવેદન આપતા પોલીસ દોડતી થઈ છે. હોટેલ માલીક સામે મેનેજરે પોલીસ તપાસમાં ચોંકાવનારું નિવેદન આપ્યા બાદ હવે પોલીસ કોર્ટ સમક્ષ મેનેજરને સરકારી સાક્ષી બનાવશે.

Rajkot: Woman ‘forced’ to perform live sex for porn website
શુ હતો સમગ્ર કેસ?

રાજકોટમાં પુત્રવધુના ન્યૂડ વીડિયો સાઇટ પર અપલોડ કરવાના ચકચારી કેસમાં મોટા ધડાકાભડાકા થયા છે. 21 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે આઇપીસી 356 ડી, આઈટી એક્ટ, 114 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  પરિણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાનો આરોપ મચતાં સનસની મચી હતી. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રૂપિયા કમાવવાની લાલચમાં માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ રિમાન્ડ હેઠળ છે.

કોલ ગર્લ મામલે કડી મળી

પુત્રવધુએ એવી પણ રાવ કરી હતી કે મેં ન્યૂડ વીડિયોની ના પાડતા સસરા મારા પર ગુસ્સે થયા હતા અને પરિવારને મદદ કરવાનું કહીને ઇમોશનલ બ્લેકમેઇલ કરી હતી. જેથી મેં હા પાડી હતી. બાદમાં પતિએ પણ સસરાની વાતનો ઇનકાર ન કરવા કહ્યું હતું. જો ના પાડીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી સસરાએ કોલગર્લ પાસે વહુને જુદીજુદી એક્શનની તાલીમ લેવડાવી હતી. પરંતુ હવે પોલીસે કહ્યું કે કોલ ગર્લ અંગે પોલીસને કોઇ નક્કર કડી મળી નથી. જોકે હાલ મેનેજરે આ અંગે ખુલાસો કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ