બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / મનોરંજન / બોલિવૂડ / daljeet kaur asked why she married old man actress reply to troller

મનોરંજન / "ઘરડા સાથે લગ્ન કેમ કર્યા?" પતિને લઈને યુઝર્સે કર્યા સવાલ, ફેમસ એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

Last Updated: 04:17 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daljeet Kaur: સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ દલજીત કૌરને લગ્નને લઈને યુઝર્સ સવાલ કરી રહ્યા હતા. જેને લઈને દલજીતે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

  • દલજીતે થોડા સમય પહેલા જ કર્યા બીજા લગ્ન 
  • એક્ટ્રેસના પતિની ઉંમરને લઈને યુઝર્સે કર્યા સવાલ 
  • એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ 

એક્ટ્રેસ દલજીત કૌરની લાઈફમાં લાંબા સમય બાદ ખુશીઓ આવી છે. બીજા લગ્ન બાદ તે ફેમિલી સાથે વિદેશમાં સેટલ થઈ ગઈ છે. પરંતુ ઘણા લોકો આજે પણ એક્ટ્રેસને તેની ચોઈસને લઈને ટ્રોલ કરી રહ્યા છે. આવા જ એક યુઝરને એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો છે. 

ઈન્સ્ટાગ્રામ પર ફેંસ સાથે વાતચીત વખતે એક્ટ્રેસને એક યુઝરે પુછ્યું- વૃદ્ધ આદમી સાથે કેમ લગ્ન કર્યા?  કેમ? એક્ટ્રેસે જવાબમાં કહ્યું- કારણ કે હું પણ વૃદ્ધ જ છું એટલા માટે મેં એક વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. અમે પરફેક્ટ મેચ છીએ. 

નિખિલે આપ્યો આ જવાબ 
નિખિલે કહ્યું- અમે વૃદ્ધ નથી. અમને જીવનનો ખૂબ જ અનુભવ છે. ઉંમર વગર કંઈ નથી થતું. દલજીતે કહ્યું- અમે જીમમાંથી પરત ફરી રહ્યા છીએ અમે પોતાને મેઈન્ટેઈન રાખવા માંગીએ છીએ. અમે પોતાના બાળકો અને એક બીજાનની સાથે ખૂબ ખુશ છીએ. 

વૃદ્ધા, જવાન, ખૂબ જવાન કંઈ નથી હોતું. લોકો અમને વૃદ્ધ-વૃદ્ધા કહે છે. પરંતુ અને બન્ને સાથે ખૂબ જ ખુશ છીએ. એક્ટ્રેસ હેટર્સને જડબાતોડ જવાબ આપવામાં કંઈ બાકી નથી રાખતી. આ જવાબે યુઝરની બોલતી બંધ કરી દીધી. 

ફેંસ સાથે વાતચીત વખતે દલજીતે ક્લિયર કર્યું કે તે બીજા લગ્ન બાદ પ્રેગ્નેન્સી વિશે નથી વિચારી રહી. તેનું કહેવું છે કે તે ત્રણ બાળકોની સાથે ખુશ છે. હવે તે ફેમિલી સાથે લાઈફ એન્જોય કરવા માંગે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ