બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Dadasaheb Phalke Awards 2024 Shahrukh became the best actor Bobby became the best villain, see the entire list

મનોરંજન / Dadasaheb Phalke Awards: શાહરૂખ બન્યો બેસ્ટ એક્ટર તો બોબી બન્યો બેસ્ટ વિલન, જાણો કઇ કેટેગરીમાં કોને બાજી મારી

Megha

Last Updated: 08:30 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખ ખાનને ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

DadaSaheb Phalke Awards 2024: દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એવાં એક દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડનું મંગળવારે મોડી સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શાહરૂખ ખાન, બોબી દેઓલ, નયનથારા, કરીના કપૂર ખાન, સુનીલ ગ્રોવર, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, શાહિદ કપૂર, વિક્રાંત મેસી, એટલી, રાની મુખર્જી સહિતની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.  

આ એવોર્ડમાં શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. શાહરૂખ ખાનને તેની ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાને આ એવોર્ડ જીતવા બદલ જ્યુરીનો આભાર માન્યો કહ્યું કે છેલ્લી ઘડી સુધી મને ખ્યાલ નહોતો કે મેં આ એવોર્ડ જીતી લીધો છે. એવોર્ડ જીત્યા બાદ શાહરૂખ ખાને કહ્યું, 'હું આ સન્માન માટે મને પસંદ કરવા બદલ સમગ્ર જ્યુરીનો આભાર માનું છું.

શાહરૂખ ખાને કહ્યું કે તેને ઘણા વર્ષોથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો નથી. મને લાગવા માંડ્યું કે હવે મને આ એવોર્ડ નહીં મળે. કિંગ ખાને કહ્યું કે તે આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે અને એવોર્ડ મળ્યા બાદ તે હંમેશા સારું અનુભવે છે. નોંધનીય છે કે શાહરૂખ ખાનને તેની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'જવાન' માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.  

વધુ વાંચો: કબીરસિંહની હિરોઈન પર મેકર્સે લગાવ્યા 600 કરોડ, ‘ડોન 3’ સહિત આ ત્રણ ફિલ્મોમાં કિયારા એક્ટિંગ કરતી જોવા મળશે

કોણે જીત્યા એવોર્ડ, જુઓ લિસ્ટ 
બેસ્ટ એકટર (નેગેટિવ) - બોબી દેઓલ 
બેસ્ટ ડિરેક્ટર - સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ) 
બેસ્ટ એક્ટર- શાહરૂખ ખાન (જવાન)
બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ કેટેગરી) - વિકી કૌશલ (સેમ બહાદુર) 
બેસ્ટ એક્ટ્રેસ- નયનથારા (જવાન માટે)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ