બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Crores of mineral theft in Shetrunji river! Congress leader's letter to CM, with said officials….

અમરેલી / શેત્રુંજી નદીમાં કરોડોની ખનીજચોરી! કોંગ્રેસ નેતાનો CMને પત્ર, કહ્યું અધિકારીઓ સાથે....

Premal

Last Updated: 04:47 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડોની ખનીજ ચોરી અટકાવવા માટે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.

  • શેત્રુંજી નદીમાં કરોડોની ખનીજ ચોરી
  • ખનીજ ચોરી અટકાવવા કોંગ્રેસની માગ
  • કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતની CMને રજૂઆત

ખનીજ ચોરી અટકાવવા મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતની માંગ

અમરેલીની શેત્રુંજી નદીમાં માફિયાઓ દ્વારા કરોડોની ખનીજ ચોરી થઇ રહી છે. આ કરોડોની ખનીજ ચોરી અટકાવવા મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે પત્ર લખી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. પ્રતાપ દૂધાતે જણાવ્યું કે માફિયાઓની સરકારના અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે. ખનીજ ચોરી અટકાવવા મુદ્દે કોંગ્રેસ તત્પર છે. તેમણે ઈકોઝોન વિસ્તારમાંથી ખનીજ ચોરીને અટકાવવા SITની માંગ કરી છે.

કુંભકર્ણ સરકારના પેટનુ પાણી હલતુ નથી: પ્રતાપ દૂધાત 

પ્રતાપ દૂધાતે જણાવ્યું કે ખનીજ માફિયાઓ બોગસ પાસ બનાવીને સરકારની કરચોરી કરી રહ્યાં છે. આખી શેત્રુંજી નદીમાં કરોડો રૂપિયાનુ ખનન થઇ રહ્યું છે ત્યારે તેની તપાસ માટે સરકાર સીટની રચના કરે. તાત્કાલિક પણે તેની પર પગલા ભરવામાં આવે. આ મુદ્દે છેલ્લાં 5 વર્ષમાં 50 વખત રજૂઆત કરી. પરંતુ કુંભકર્ણ સરકારના પેટનુ પાણી હલતુ નથી. સરકાર ફરી વખત જાગી ખનીજ માફીયાઓ પર તાત્કાલિક પગલા ભરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ