બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / Cricketer David Miller proposed to girlfriend Camilla Harris, will marry soon

ગપશપ / ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીએ કરી સગાઈ: ઘૂંટણ પર બેસીને કર્યું પ્રપોઝ, સોશ્યલ મીડિયા પર શેર કર્યા કિસીંગ ફોટોઝ

Megha

Last Updated: 04:35 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

David Miller : સાઉથ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલરે ગુરુવારે ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી હતી, સાથે જ મિલરે ઈન્સ્ટાગ્રામ પર કેમિલા સાથેના સુંદર ફોટા શેર કર્યા છે.

  • ક્રિકેટર ડેવિડ મિલરે ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસને કર્યું પ્રપોઝ 
  • મિલરે ઈન્સ્ટાગ્રામ પર કેમિલા સાથેના સુંદર ફોટા શેર કર્યા 
  • જાણો કોણ છે ડેવિડ મિલરનિ ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ  

David Miller Girlfriend Camilla Harris : સાઉથ આફ્રિકાનો હેન્ડસમ હંક ક્રિકેટર ડેવિડ મિલર પણ ટૂંક સમયમાં તેના મિત્રોની જેમ પરિણીત લોકોની યાદીમાં સામેલ થશે. સાઉથ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલરે ગુરુવારે ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ સાથે તેની સગાઈની જાહેરાત કરી. મિલરે ઈન્સ્ટાગ્રામ પર કેમિલા સાથેના સુંદર ફોટા શેર કર્યા છે. તસવીરોમાં આ કપલ એકબીજાના પ્રેમમાં પાગલ દેખાઈ રહ્યું છે. તેણે ઘૂંટણિયે બેસીને તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું તો એક તસવીરમાં ડેવિડ અને કેમિલાને કિસ કરતો નજર આવ્યો. 

કેમિલા હેરિસ પોલો પ્લેયર છે
IPL 2023 દરમિયાન ભારત પ્રવાસ દરમિયાન કેમિલા હેરિસ તેના બોયફ્રેન્ડ માટે ચીયર કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે કેમિલા હેરિસ પણ ડેવિડ મિલર જેવી એક ખેલાડી છે. મિલર મેન્સ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા અને IPLમાં ગુજરાત ટાઇટન્સનું પ્રતિનિધિત્વ કરે છે. હેરિસના ઇન્સ્ટાગ્રામ બાયો જણાવે છે કે તે પોલો પ્લેયર છે. હેરિસે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોલો રમતા પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે પોતાના ઘોડાઓ સાથે તસવીરો પણ ક્લિક કરી છે.

કેમિલા હેરિસ પણ બિઝનેસ કરે છે
હેરિસના ઇન્સ્ટાગ્રામ પર 13,000 થી વધુ ફોલોઅર્સ છે સાથે જ તેમ એમ પણ લખ્યું છે કે તે બિઝનેસ કરે છે. જોકે તેણીએ તેના વ્યવસાયની વિગતો શેર કરી નથી, હેરિસે લખ્યું છે કે તે અન્ય લોકોને પૈસા કમાવવામાં મદદ કરે છે. જણાવી દઈએ કે તેને કેટલીક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ અપલોડ કરી છે, જેમાં બ્યુટી પ્રોડક્ટ્સના ઓનલાઈન વેચાણ વિશે માહિતી આપવામાં આવી છે. 

ઓસ્ટ્રેલિયન ટ્રીપની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી
હેરિસે 2019માં પોલોક્રોસ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ તે ટૂર્નામેન્ટ જીતી હતી. તેને 2019 માં તેની ઓસ્ટ્રેલિયન ટ્રીપની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. રસપ્રદ વાત એ છે કે ડેવિડ મિલર પણ તે વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા તરફથી રમ્યો હતો.

શુભમન ગિલની બહેને શેર કર્યો હતો ફોટો 
ડેવિડ મિલર તાજેતરમાં જ લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ્સ માટે આવ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ કેમિલા પણ શ્રીલંકાણી મુલાકાત લીધી હતી. જોકે મિલર કે કેમિલાએ એક સાથે કોઈ ફોટો શેર કર્યો નહતો. હેરિસ ડેવિડ મિલર  સાથે ભારતની મુલાકાતે પણ આવી હતી. ડેવિડ  IPL 2023માં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. શુભમન ગિલની બહેન શાહનીલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમનો એક ગ્રુપ ફોટો શેર કર્યો હતો. તસવીરોમાં હેરિસ પણ હાજર હતી અને એવું લાગે છે કે તેણે શાહનીલ ગિલ સાથે સારો બોન્ડ બનાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ