બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / covid 19 in india india witnessed 42640 new corona case and 1167 death in past 24 hour

કોરોના વાયરસ / દેશમાં 91 દિવસ બાદ 50 હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1167 લોકોના મોત

Dharmishtha

Last Updated: 10:24 AM, 22 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

91 દિવસ બાદ એક દિવસમાં આવતા કેસમાં 50 હજારથી ઓછા કેસ આવ્યા છે.

  • દર્દીની સંખ્યા હવે 40 હજારની નજીક આવી ગઈ
  •  મહારાષ્ટ્રમાં હવે કોરોનાના નવા મામલા 7 હજારથી પણ નીચે પહોંચ્યા 
  •  91 દિવસ બાદ 50 હજારથી ઓછા કેસ આવ્યા

 દર્દીની સંખ્યા હવે 40 હજારની નજીક આવી ગઈ

દેશમાં કોરોના દર્દીની સંખ્યા હવે 40 હજારની નજીક આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 42 હજાર 640 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 1167 દર્દીને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ કોરોનાના નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા  2 કરોડ 99 લાખ 77 હજાર 861 થઈ ગયા છે. ત્યારે 91 દિવસ બાદ એક દિવસમાં આવતા કેસમાં 50 હજારથી ઓછા કેસ આવ્યા છે.

6 લાખ 62 હજાર 521 એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં અત્યાર સુધીમાં 6 લાખ 62 હજાર 521 એક્ટિવ કેસ છે. જ્યારે 2 કરોડ 89 લાખ 26 હજાર 38 લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 લાખ 89 હજાર 302 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં હવે કોરોનાના નવા મામલા 7 હજારથી પણ નીચે પહોંચ્યા છે. 

મહારાષ્ટ્રમાં કેસમાં ઘટાડો નોંધાયો

મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ 19માં 6270 નવા મામલા સામે આવ્યા છે. જે ગત મહિના દરમિયાન સામે આવેલા એક દિવસના સૌથી ઓછા મામલા છે. આ સાથે કુલ કેસ 59, 79, 051 થયા છે. 94 લોકોના મોત થતા કુલ મોતના કેસ 1,18,313 થઈ ગયા છે. 

પંજાબમાં 340 નવા મામલા

પંજાબમાં સોમવારે કોરોનાના 340 નવા કેસ મળ્યા છે.  24 અને દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ મુજબ નવા મામલા સામે આવ્યા છે. કુલ કેસ 5, 92, 658 થયા છે અને મૃતકોની સંખ્યા 15, 854 થઈ છે.  રાજ્યમાં હજું પણ 6477 દર્દીની સારવાર ચાલી રહી છે. ગત એક દિવસમાં 1, 271 લોકો સજા થઈ જશે. આની સાથે સાજા થનારા લોકોની સંખ્યા 5, 70, 327 થઈ છે.

આંધ્ર પ્રદેશમાં 2620 નવા મામલા સામે આવ્યા

આંધ્ર પ્રદેશમાં સોમવારે 2620 નવા મામલા સામે આવ્યા છે. જે 9 એપ્રિલ બાદ પ્રદેશમાં એકદિવસના સૌથી ઓછા કેસ છે. જ્યારે 7504 લોકો સાજા થયા છે.  કુલ 17,82,680 લોકો સાજા થયા છે. આ દરમિયાન 44 લોકોના મોત થાય છે. જેમાં મરનારાની સંખ્યા 12, 362 થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ