બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat duplicate medicine selling in Ahmedabad

અમદાવાદ / શરમજનક : કોરોનાની મહામારીમાં પણ આ જગ્યાએ ચાલી રહ્યો છે નકલી દવાઓનો ધીકતો ધંધો

Gayatri

Last Updated: 09:49 AM, 30 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નકલી દવા સહિતની વસ્તુનનું ડુપ્લીકેટસ પ્રોડક્શન વધી રહ્યું છે. નકલી ઇન્જેક્શન બાદ હવે નકલી દવાઓ મળી આવી છે.  અમદાવાદ  દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપના ડુપ્લીકેટ પેકેટ મળ્યા છે.

  • નકલી ઇન્જેક્શન બાદ હવે નકલી દવાઓ મળી
  • દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપના ડુપ્લીકેટ પેકેટ મળ્યા
  • ડેટોલ અને ફેમ કંપનીના ડુપ્લીકેટ લેબલવાળી ખાલી બોટલ ઝડપાઇ

આશીર્વાદ લોટ અને ફેમ કંપનીના સીરપના ડુપ્લીકેટ પેકિંગ મળ્યાં આવ્યા છે. ડેટોલ અને ફેમ કંપનીના ડુપ્લીકેટ લેબલવાળી ખાલી બોટલ ઝડપાઇ છે. આશીર્વાદ લોટની પણ  1800 નકલી થેલીઓ મળી આવી  છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડેટોલ અને ફેમ કંપનીના ડુપ્લીકેટ લેબલવાળી ખાલી બોટલ ઝડપાઇ

અમદાવાદમાં નકલી દવા અને ઉત્પાદનું પ્રમાણ વધ્યું છે. નકલી ઇન્જેક્શન બાદ હવે નકલી દવાઓ મળી. દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપના ડુપ્લીકેટ પેકેટ મળ્યા છે. આશિર્વાદ લોટ અને ફેમ કંપનીની સીરપના ડુપ્લીકેટ પેકીંગ મળ્યા છે. ડેટોલ અને ફેમ કંપનીના ડુપ્લીકેટ લેબલવાળી ખાલી બોટલ ઝડપાઇ છે. 

ડેટોલની 4215, ફેમ એન્ટી સીરપની 1115 બોટલ મળી 

પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જીતેન્દ્ર ભાવસર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક ટેપિંગ મશીન પણ મળી આવ્યું છે. ડેટોલની 4215, ફેમ એન્ટી સીરપની 1115 બોટલ મળી આવી છે. આશિર્વાદ લોટની 1800 નકલી થેલીઓ મળી આવી છે. દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ