બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / Politics / Congress press after relief from Supreme Court to Rahul Gandhi in Modi surname case

નિવેદન / મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમથી રાહત બાદ કોંગ્રેસની પ્રેસ, ખડગેએ કહ્યું કે સત્યમેવ જયતે

Priyakant

Last Updated: 05:10 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Defamation Case News: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા

  • મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ કોંગ્રેસની પ્રેસ 
  • ખડગેએ કહ્યું કે સત્યમેવ જયતે. દરેક વ્યક્તિ ખુશ છે
  • રાહુલ ગાંધીએ કહ્યું, "આજે નહીં તો કાલે સત્યની જીત થશે
  • કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા 

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના નેતા રાહુલ ગાંધીએ AICC મુખ્યાલયમાં તમિલનાડુ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ તરફ મોદી સરનેમ કેસમાં માં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા.

કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ હાજર હતા. ખડગેએ કહ્યું કે સત્યમેવ જયતે. દરેક વ્યક્તિ ખુશ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જ્યારે નીચલી કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે તેમની સદસ્યતા જલ્દી રદ્દ કરી દેવામાં આવી. હવે જોઈએ કે સભ્યપદ કેટલા સમયમાં પુનઃસ્થાપિત થાય છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ માત્ર રાહુલ ગાંધીની જ નહીં પરંતુ સામાન્ય લોકોની પણ જીત છે. એક એવી વ્યક્તિ જે સત્ય માટે અને દેશના હિતમાં લડે છે. મોંઘવારી, બેરોજગારી સામે લડાઈ, ભારત જોડો યાત્રામાં લોકો મળ્યા, આ જીત સૌના આશીર્વાદથી મળી છે. 

સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સત્યની જીત થાય છે. રાહુલ ગાંધીએ કહ્યું, "આજે નહીં તો કાલે સત્યની જીત થશે. હું મારું લક્ષ્ય જાણું છું, મને ખબર છે કે મારે શું કરવાનું છે. અમને મદદ કરનાર અને જનતા દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો આભાર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ