બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / Politics / સુરત / પ્રિયંકા ગાંધીએ હવે બાયરોડ જવું પડશે ધરમપુર, ન મળી હેલીપેડની મંજૂરી, આજે છે ગુજરાત પ્રવાસે

લોકસભા ચૂંટણી 2024 / પ્રિયંકા ગાંધીએ હવે બાયરોડ જવું પડશે ધરમપુર, ન મળી હેલીપેડની મંજૂરી, આજે છે ગુજરાત પ્રવાસે

Last Updated: 02:01 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. આજે કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ કોંગ્રેસનાં ઉમેદવારનો પ્રચાર કરવા માટે ગુજરાત આવ્યા છે. ત્યારે આજે તેઓ ધરમપુરમાં જનસભાને સંબોધન કરશે.

લોકસભા ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા પોત પોતાનાં પક્ષનાં ઉમેદવારને વિજયી બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ યોજવામાં આવી રહી છે. તેમજ રાત્રી ખાટલા બેઠકો પણ શરૂ કરી છે. ત્યારે કોંગ્રેસનાં ઉમેદવારનાં પ્રચાર માટે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત ખાતે આવી પહોંચ્યા હતા.

પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને કરશે સંબોધન

વલસાડ લોકસભા બેઠક ઈન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર તરીકે અનંત પટેલને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે અનંત પટેલનાં પ્રચાર માટે કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરવા આવી પહોંચ્યા હતા. ત્યારે આજે પ્રિયંકા ગાંધી વલસાડનાં ધરમપુરમાં જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ગાંધી સુરતથી ધરમપુર બાય રોડ પહોંચ્યા છે. હેલીપેડની મંજૂરી ન મળતા પ્રિયંકા ગાંધીબાય રોડ ધરમપુર જશે.

કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રચાર

આ બાબતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અને વલસાડ જીલ્લા પ્રમુખે પુષ્ટી કરી છે કે, હેલીપેડની મંજૂરી ન મળી હોવાની પુષ્ટી કરી હતી. કોંગ્રેસ સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે વલસાડ જીલ્લાનાં પ્રવાસે છે. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરશે. ત્યારે હેલીપેડની મંજૂરી ન મળતા હવે સુરતથી બાયરોડ જવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ