બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / China's hand in the assassination of former Japanese PM Abe! The world is buzzing with claims from Chinese celebrities

વિદેશ / જાપાનના પૂર્વ PM આબેની હત્યામાં ચીનનો હાથ ! ચીનની જાણીતી હસ્તીના દાવાથી વર્લ્ડમાં ખળભળાટ

Hiralal

Last Updated: 04:36 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના જાણીતા સામાજિક કાર્યકર જેનિફર ઝેંગેનો દાવો છે કે જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેની હત્યામાં ચીનનો હાથ છે.

  • ચીનના જાણીતા સામાજિક કાર્યકર જેનિફર ઝેંગેનો સનસનીખેજ દાવો
  • કહ્યું કે શિંજો આબેની હત્યામાં ચીનનો હાથ
  • શુક્રવારે જાપાનના નારા શહેરમાં થઈ હતી શિંબો આબેની હત્યા
  • આબેની હત્યામાં દિવસે ચીની પોલીસે શોટગનનું પ્રદર્શન કર્યું હતું 

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા અંગે મોટી માહિતી બહાર આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આબેની હત્યાનું કાવતરું ચીને રચ્યું હતું. વાસ્તવમાં આ સનસનીખેજ દાવો અન્ય કોઇએ નહીં પરંતુ ચીનના એક સામાજિક કાર્યકર્તાએ કર્યો છે. ચીનના સામાજિક કાર્યકર્તા જેનિફર ઝેંગે કહ્યું છે કે જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેની હત્યાના કાવતરામાં ચીનનો હાથ છે. જેનિફરે આ મામલે જાપાન સરકાર દ્વારા સંપૂર્ણ તપાસ કરવાની પણ હાકલ કરી છે.

આબેની હત્યામાં વપરાયેલી બંધૂક ચીનની-સામાજિક કાર્યકર 
જેનિફર ઝેંગે ટ્વિટર દ્વારા પણ ઘણા પુરાવા શેર કર્યા છે, જેના આધારે કહેવામાં આવે છે કે ક્યાંકને ક્યાંક ચીન આ હત્યામાં સામેલ છે. જેનિફરે ટ્વિટર પર જિનપિંગની પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આબેની હત્યામાં જે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જોઇ શકાય છે. આબેની હત્યામાં ચીનનો હાથ હોવાની આશંકા છે. જેનિફરે ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું, 

આબેની હત્યાના દિવસે હુનાનમાં શોટગનનું પ્રદર્શન યોજાયું હતું 
સામાજિક કાર્યકરે કહ્યું કે આબેની હત્યાના દિવસે હુનાનમાં ચીની પોલીસે શોટગનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આબેની હત્યામાં પણ આવા જ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હેન્ડગનનો એક વીડિયો હેનાન કમ્યુનિસ્ટ યુથ લીગના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શોટગને એક મહાન કામ કર્યું છે.

શુક્રવારે જાપાનના નારા શહેરમાં થઈ હતી આબેની હત્યા 
શુક્રવારે સવારે પશ્ચિમ જાપાનના શહેર નારામાં ચૂંટણી ભાષણ દરમિયાન આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આબે પર ગોળીબાર કરનાર આરોપીની તાત્કાલિક ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. જાપાન પોલીસે સ્થળ પરથી ગોળીબારમાં વપરાયેલી બંદૂક પણ મળી આવી હતી. બાદમાં આરોપીના એપાર્ટમેન્ટની તલાશી દરમિયાન અનેક બંદૂકો પણ જપ્ત કરવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ