બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Child Line Organization to help children in Corona, Ahmedabad

મહામારી / કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોનો આધાર બની અમદાવાદની આ સંસ્થા

Shyam

Last Updated: 11:14 PM, 9 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોનો આધાર હવે ચાઈલ્ડ કેર બન્યું, અમદાવાદના ચાઈલ્ડ કેર દ્વારા હવે મહાઝૂંબેશ શરૂ કરાઈ

  • નિરાધાર બાળકોનો આધાર બનશે ચાઈલ્ડ કેર
  • કોરોનામાં છત્રછાયા ગુમાવનારની કરે છે મદદ 
  • સરકાર અને ચાઈલ્ડ કેર દ્વારા શરૂ કરાયું અભિયાન 

કોરોનાનો આ કપરો કાળા અનેક લોકોને નિરાધાર બનાવી ગયો છે. કોઈએ એકનો એક દિકરો ગુમાવ્યો. તો કોઈએ મા-બાપની છત્રછાયા. તેમાં પણ અનેક બાળકો એવા છે જેમની આગળ પાછળ કોઈ નથી બચ્યું. ત્યારે આ બાળકોનો આધાર હવે ચાઈલ્ડ કેર બન્યું છે. અમદાવાદના ચાઈલ્ડ કેર દ્વારા હવે મહાઝૂંબેશ શરૂ કરાઈ છે. જેમાં નિરાધાર બાળકોનો ડેટા મેળવીને તેમને મદદ કરવામાં આવી રહી છે. ત્યારે કેવી રીતે ચાઈલ્ડ કેર નિરાધાર બાળકો માટે બની રહ્યું છે. 

કોરોનાની મહામારીમાં અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા. પત્નીએ પતિ તો પતિએ પત્ની અને સંતાનોએ માં બાપ ગુમાવ્યાં. આ કપરી સ્થિતિમાં દયનિય હાલત તો બાળકોની થઈ છે. જે નિરાધાર બન્યા છે. કોરોનાના કહેરમાં માતા પિતાને ગુમાવનાર બાળકોના વ્હારે હવે ચાઈલ્ડ કેર આવ્યું છે. જેમણે ગુજરાતના નિરાધાર બાળકોના આંકડા મેળવ્યા છે. માતા-પિતા ગુમાવનાર સંતાનને કોઈ વ્યક્તિ જો મદદરૂપ થયું હોય તો તેને પાલક માતા-પિતાની યોજનાનો લાભ આપવામાં આવે છે. અથવા તો બાળકોને ચાઈલ્ડ હોમમાં લઇ જઇને તેમનો ઉછેર કરવામાં આવે છે. સરકાર અને ચાઈલ્ડ કેરના આ અભિયાનથી બાળકોને નવું જીવનદાન મળશે.

ગુજરાતમાં 5 જેટલા નિરાધાર બાળકોનો આંકડો સામે આવ્યો છે. જેમને પાડોશીઓ કે સંબંધીઓ તેમનું પાલનપોષણ કરે છે. જ્યારે કેટલા પરિવારમાં ઘરનો મોભીને જ કોરોનાનું કહેર બની ગયો છે. જેના કારણે ગૃહણી અને તેના સંતાન નિરાધાર અને આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે. તેમને જમવાની પણ સગવડ ન મળતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પરિવારો માટે રાસન કીટ અને અન્ય યોજનાનો લાભ આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 

આ કપરી સ્થિતિમાં કોઈનો આશરો અને મદદરૂપ થવું જ માનવસેવા છે. જેથી ચાઈલ્ડ કેરે બાળકોને શરો અપાવવા આ ઝુંબેશ શરૂ કરી છે અને લોકોને આવા બાળકોની માહિતી આપવા માટેની પણ અપીલ કરી છે. આ અહેવાલ દ્વારા અમે પણ રાજ્યના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે, જો આપની જનરોમાં કોઈ આવા સંતાન હોય કે, જેમણે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તો ચાઈલ્ડ કેરનો સંપર્ક ચોક્કસ પણે કરવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ