બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Child dies after falling from swing in Gondal garden

રાજકોટ / માતા-પિતા માટે રેડ એલર્ટ: ગોંડલમાં બગીચાના હિંચકામાંથી પટકાતા બાળકનું દર્દનાક મોત, જુઓ શું બન્યું

Kishor

Last Updated: 11:32 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલના બગીચામાં હિંચકામાંથી નીચે પડી જતા બાળકને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યા સારવારમાં બાળકે દમ તોડતા અરેરાટી ફેલાઈ છે.

  • ગોંડલમાં બગીચામાં હિંચકા ખાતા પટકાતા બાળકનું મોત
  • હિંચકા ખાતી વખતે પડતા બાળકને માથાના ભાગે ઈજા 
  • સારવાર દરમિયાન બાળકનું નીપજ્યું મોત

બાળકોને બગીચામાં લઇ જતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં બગીચામાં અકસ્માત બન્યો હતો. જેમાં પાંચ વર્ષનો બાળક હિંચકા ખાવા હિંચકામાં બેસવા ગયો હતો આ વેળાએ એકાએક હિંચકામાંથી પટકાઇ પડતા બાળકને ગંભીર ઇજા થવા પામી હતી. જેને લઈને દેકારો બોલી ગયો હતો. આ દરમિયાન બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકની લોહીલુહાણ હાલત થઈ હતી.જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રાજકોટમાં સારવાર દરમિયાન બાળકનું મોત
આ કેસની વિગત એવી છે કે  ગોંડલમાં આવેલ એસઆરપી કેમ્પ નજીક રહેતા વિપુલભાઈ પરમારનો પાંચ વર્ષનો દીકરો જયવીર ઘર નજીકના બગીચામાં રમતો હતો. જ્યાં હિંચકા ખાવા માટે હિંચકામાં બેસવા જતા પડી ગયો હતો. જેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં લોકોને જાણ થતા પરિવાજનોને બોલાવ્યા હતા. જ્યાં પરિવારજનો દ્વારા ક્ષણભરનો પર વિલંબ કર્યા વગર બાળકને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં વધુ સારવારની જરૂર જણાતા બાળકને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

હિંચકતી વખતે બાળક પડી ગયો હતો
જોકે સારવાર દરમિયાન બાળકે હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચતા પરિજનોમાં કરુંણ કલ્પાંત ફેલાયો હતો. નોંધનીય છે કે બાળકના પિતા કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તથા મૃતક જયવીર એક ભાઈ અને એક બહેનનો નાનો ભાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ