બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / chandra grahan 2023 in india four unlucky zodiac signs face problems in lunar eclipse

Chandra Grahan 2023 / આજે ભારતમાં દેખાશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ 4 રાશિના જાતકો રહે સાવધાન, નહીંતર...

Manisha Jogi

Last Updated: 10:47 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શરદ પૂનમ છે અને આજે રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. ચંદ્રગ્રહણની તમામ રાશિના જાતકો પર શુભ તથા અશુભ અસર થશે.

  • આજે રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે
  • આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે
  • ચંદ્રગ્રહણ મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં લાગી રહ્યું છે

આજે શરદ પૂનમ છે અને આજે રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ આજે રાત્રે 11:31 વાગ્યે શરૂ થશે અને રાત્રે 03:56 વાગ્યે પૂર્ણ થશે. ચંદ્રગ્રહણ રાત્રે 01:44 વાગ્યાથી રાત્રે 02:24 વાગ્યા સુધી પીક પર રહેશે, આ સમયે તેની સૌથી વધુ અસર જોવા મળશે.
 
મેષ રાશિમાં ગ્રહણ
ચંદ્રગ્રહણ મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં લાગી રહ્યું, જેથી મેષ રાશિમાં ગજકેસરી યોગ બનશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે અને તમામ રાશિના જાતકો પર શુભ તથા અશુભ અસર થશે. 

મેષ- મેષ રાશિમાં નાણાંકીય નુકસાનનો યોગ બની રહ્યો છે. આવકના સાધન પર અસર થઈ શકે છે. વર્તનમાં ચિડીયાપણાંના કારણે કરિઅરમાં નુકસાન થઈ શકે છે. 

વૃષભ- પારિવારિક સંબંઘોમાં તણાવ રહેશે. દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધ બગડી શકે છે. નાણાંકીય લેવડદેવડથી નુકસાન થઈ શકે છે. ઉધાર આપેલ નાણાં પરત મળવામાં મુશ્કેલીઓ આવી શકે છે. 

વૃશ્વિક- વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ થઈ શકે છે. કરિઅરમાં સફળતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. 

મકર- આ રાશિના જાતકોએ ઈજા અને દુર્ઘટનાથી સાવધાન રહેવું. લાંબી યાત્રાઓ પર જવાનું ટાળવું. લાલચ અથવા પ્રલોભનથી દૂર રહેવું. 

ચંદ્રગ્રહણના થોડા કલાક પહેલા અને પછી સતર્ક રહેવું. ઝઘડા અને વાદ વિવાદમાં શામેલ થવું નહીં. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ