બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / chandigarh university mms viral of 60 students 8 attempted suicide

BIG NEWS / ચંડીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં હોબાળો: 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ, 8 છાત્રાએ આત્મહત્યાની કોશિશ કરી

Pravin

Last Updated: 08:34 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મોહાલીમાં એક યુનિવર્સિટીમાં મોડી રાતે હડકંપ મચી ગયો હતો, જ્યારે એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થીનીનો ન્હાતા વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો.

  • ચંડીગઢ યુનિવર્સિટીમાંથી મોટી ઘટના સામે આવી
  • હોસ્ટેલની જ એક છાત્રાએ અન્ય છાત્રાઓના ન્હાતા વીડિયો વાયરલ કર્યા
  • 60 છાત્રાના વીડિયો વાયરલ થતાં 8 વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી

ચંડીગઢ યુનિવર્સિટીમાં મોડી રાતે હડકંપ મચી ગયો હતો, જ્યારે એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થીનીનો ન્હાતા વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્ટેલની 8 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. યુનિવર્સિટીના ગેટ નંબર 2 પર વિદ્યાર્થીઓને હોબાળો કર્યો હતો. કેટલાય વિદ્યાર્થીઓ અહીં જમા થઈ ગયા હતા. અને તેમને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પોલીસે આવીને કાર્યવાહીનું આશ્વાસન આપતા વિદ્યાર્થીઓ શાંત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આત્મહત્યા કરનારી વિદ્યાર્થીઓમાં એક હાલત ગંભીર છે. 

એક રિપોર્ટ્સ અનુસાર, ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના લાંબા સમયથી ન્હાતા હોવાનો વીડિયો બનાવી રહ્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, મેનેજમેન્ટ આ મામલાને દબાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ગટના બાદ ભડકેલા વિદ્યાર્થીઓએ મોડી રાતે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. વાયરલ વીડિયો લઈને 8 યુવતીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. 

કહેવાય છે કે, જે યુવતી પર અન્ય યુવતીઓના વીડિયો બનાવીને વાયરલ કરવાનો આરોપ છે. તેને હોસ્ટેલના એક રૂમમાં બંધ કરીને રાખવામાં આવી છે. હોબાળો એટલો વધી ગયો કે, સિક્યોરિટી ગાર્ડ્સને યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરવો પડ્યો. જેને લઈને પોલીસે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જે યુવકે ઈન્ટરનેટ પર યુવતીઓના વીડિયો વાયરલ કર્યા તે શિમલાનો રહેવાસી છે. ખાનગી યુનિવર્સિટીમાં યુવતીઓના બાથરુમની અંદરના વીડિયો બનાવીને આરોપી યુવતીને રંગે હાથે પકડી પાડી હતી. જેનો વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટૂડેંટે યૂટ્યૂબ પર પોસ્ટ કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ