બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / વિશ્વ / CEO sanjiv mehta marks Worlds most expensive coin the crown to Queen Elizabeth 2 death anniversary

કિસને બનાયા યે.. / 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરી બનાવેલો દુનિયાનો સૌથી મોંઘો સિક્કો.! કિંમત જાણી આંખો ફાટી જશે, ભારતીય સાથે ખાસ નાતો

Vaidehi

Last Updated: 08:04 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપવા માટે દુનિયાનાં જે સૌથી મોંઘા સિક્કાનો ઉપયોગ થયો તે કોઈ અંગ્રેજે નહીં પરંતુ ભારતીયએ બહાર પાડ્યો છે.

  • દુનિયાનો સૌથી મોંઘો સિક્કો થયો The Crown
  • ક્વીન એલિઝાબેથ દ્વિતીયને આ સિક્કાથી આપવામાં આવી શ્રદ્ધાંજલિ
  • આ સિક્કાને જારી કરનાર ભારતીય

અંગ્રેજોએ આ દુનિયા પર 100થી પણ વધારે વર્ષો સુધી રાજ કર્યું. આ દરમિયાન તેમણે સમગ્ર દુનિયાની કિંમતી વસ્તુઓ લૂંટી અને બ્રિટન લઈ ગયાં. પરંતુ આજે આપણે જેના વિશે વાત કરવાનાં છીએ એ છે દુનિયાનો સૌથી મોંઘો સિક્કો કે જે એક ભારતીય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કાથી જ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સિક્કાનું નામ છે The Crown.

આ સિક્કાની ખાસિયત
આ સિક્કાનું વજન આશરે 3.6 કિલો છે. તેનો વ્યાસ 9.6 ઈંચ છે. આ સિક્કો બનાવવા માટે 6426 હીરાઓનો ઉપયોગ થયો છે. સૌથી મોટી વાત તો એ છે કે આ હીરાઓની સાથે તેમાં 4 કિલો 24 કેરેટ ગોલ્ડ પણ ઉમેરવામાં આવ્યું છે. આ જ કારણે આ એક સિક્કો દુનિયાનો સૌથી મોંઘો સિક્કો બની ગયો છે. તેની કિંમત 192 કરોડ રૂપિયા છે.

ભારતીયે જારી કર્યો છે આ સિક્કો
બ્રિટનની મહારાણી ક્વીન એલીઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપવા માટે જે સિક્કાનો ઉપયોગ થયો છે તે કોઈ અંગ્રેજે નહીં પરંતુ એક ભારતીયે જારી કર્યો છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં CEO અને  ભારતીય મૂળનાં સંજીવ મહેતાએ જારી કર્યો છે. રિપોર્ટ અનુસાર આ સિક્કો બનાવવા માટે આશરે 16 મહિનાનો સમય લાગ્યો છે. આ સિક્કો બનાવવામાં ભારત, જર્મની, યુકે, શ્રીલંકા અને સિંગાપોરનાં કારીગરોને લગાડવામાં આવ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કા જેવો બીજો કોઈ સિક્કો દુનિયામાં નથી.

બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપવા માટે દુનિયાનાં જે સૌથી મોંઘા સિક્કાનો ઉપયોગ થયો તે કોઈ અંગ્રેજે નહીં પરંતુ ભારતીયએ બહાર પાડ્યો .આ પહેલા દુનિયાનાં સૌથી મોંઘા સિક્કાની વાત કરીએ તો તે સેંટ ગોડંસ ડબલ ઈગલ હતો. તેને ઑગસ્ટસ સેંટ ગૉડંસે ડિઝાઈન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કાને વર્ષ 1907થી 1933ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. દુનિયામાં માત્ર 12 જ સિક્કાઓ ઉપલબ્ધ છે. આ જ કારણોસર જ્યારે આ સિક્કાની નિલામી અમેરિકામાં થઈ તો તેની કિંમત 163 કરોડ રૂપિયા લાગી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ