બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Centre has adopted zero tolerance policy towards narcotics and it is showing results: Home Minister Amit Shah

કોન્ફરન્સ / કેન્દ્ર સરકારે ડ્રગ્સની સામે ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવી છે, પરિણામો મળવા લાગ્યા- અમિત શાહ

Hiralal

Last Updated: 03:25 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક દ્રવ્ય હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

  • માદક દ્રવ્ય હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર કોન્ફરન્સ
  • અમિત શાહે કહ્યું માદક દ્રવ્યો સામેની લડાઈ સાચી દિશામાં
  • માદક દ્રવ્યો સામે કેન્દ્ર સરકારે ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવી છે

માદક દ્રવ્ય હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર કોન્ફરન્સને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે દેશને ખાતરી આપી કે કેન્દ્ર સરકારે માદક દ્રવ્યો સામે ઝીરો ટોલેરેન્સ નીતિ અપનાવી છે અને તેના પરિણામો પણ મળવા લાગ્યા છે.  તેમણે કહ્યું હતું કે, સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનાં ઉદ્દેશને હાંસલ કરવા માટે આ જરૂરી છે. અમિત શાહે કહ્યું કે  સુરક્ષાની દ્રષ્ટિએ તે મહત્વનું હતું કારણ કે "ડ્રગના વેપારમાંથી જે ગંદા નાણાં ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં થાય છે. 

દેશમાં માદક દ્રવ્યો સામેની લડાઈ સાચી દિશામાં 
અમિત શાહે કહ્યું કે આજે દેશમાં માદક દ્રવ્યો સામેની લડાઈ સાચી દિશામાં આગળ ધપી રહી છે.  નરેન્દ્ર મોદીજી 2014 માં વડા પ્રધાન બન્યા ત્યારે ભારત સરકારે ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવી હતી. શાહે કહ્યું હતું કે ડ્રગ્સ યુવા પેઢી પર પ્રતિકૂળ અસર કરે છે, તેને ઉધઈની જેમ નુકસાન પહોંચાડે છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સનું સેવન કરનારાઓ પર જ નહીં પરંતુ સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર પણ વિપરીત અસર પડે છે. 

31,000 કિલો માદક દ્રવ્યોનો નાશ 
સંમેલનની સાથે જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમો દ્વારા દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકાતામાં લગભગ 31,000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ